Gujarat News Live Updates (March 11): બીટીપીના નેતા અને છોટુ વસાવા પુત્ર મહેશ વસાવા કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા છે. તેઓ 800 જેટલા સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા અને ભરૂચના અનેક કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આજે ભાજપ પ્રદેશ કાર્યલાય ખાતે ભરતી મેળો યોજાયો હતો. જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના 1200થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.
By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 11 Mar 2024 12:43 PM (IST)Updated: Mon, 11 Mar 2024 12:43 PM (IST)
