Gujarat News Live Updates, October 29, 2024: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ડિજિટલ સેવાઓનો વ્યાપ વધારવા માટે રાજ્યભરમાં અનેકવિધ નવતર આયામો હાથ ધરવામાં આવી રહ્યા છે, રાજ્યભરમાં ગ્રામ્ય કક્ષાએ વિલેજ વાઈ ફાઈ પ્રોજેક્ટ અંતર્ગત હાલ રાજ્યની આશરે 8 હજાર ગ્રામ પંચાયતો ખાતેથી નાગરિકોને 30 મિનિટ ફ્રી ઈન્ટરનેટની સુવિધા Wi-Fi મારફતે પુરી પાડવામાં આવે છે, તે સમય મર્યાદા હવે વધારીને એક કલાક કરવામાં આવી છે એમ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની યાદીમાં જણાવાયું છે.
By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 29 Oct 2024 06:25 AM (IST)Updated: Tue, 29 Oct 2024 04:28 PM (IST)
