Gujarat By-Election 2024: ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, પાંચેય બેઠકો પર પૂર્વ ધારાસભ્યોને આપી ટિકિટ

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 26 Mar 2024 01:10 PM (IST)Updated: Tue, 26 Mar 2024 01:14 PM (IST)
gujarat-bjp-list-announced-for-by-election-of-5-seats-including-vijapur-porbandar-manavdar-khambhat-waghodia

Gujarat BJP Releases By-Election Candidates List: આગામી સમયમાં લોકસભાની ચૂંટણી 2024 યોજાનારી છે. આ સાથે જ વિવિધ રાજ્યોમાં વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ યોજાવાની છે. ગુજરાતમાં પણ પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાવાની છે. જેને લઈને આજે ભાજપ દ્વારા પાંચેય બેઠકો પરના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે.

5 બેઠકની પેટાચૂંટણી માટે ભાજપની યાદી

  • વિજાપુર- ડો. સી.જે.ચાવડા
  • પોરબંદર- અર્જૂન મોઢવાડિયા
  • માણાવદર- અરવિંદ લાડાણી
  • ખંભાત- ચિરાગ પટેલ
  • વાઘોડિયા- ધર્મેન્દ્રસિંહ વાઘેલા
naidunia_image

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.