ગુજરાત છેલ્લા 27 વર્ષથી ભાજપનો ગઢ છે. નરેન્દ્ર મોદી કેન્દ્ર જવાથી દેશની રાજનીતિમાં ગુજરાતનું મહત્વ વધી ગયું છે. રાજ્યમાં 26 લોકસભાની બેઠકો અને 182 વિધાનસભા બેઠકો છે. સોમનાથ, દ્વારકા, પાવાગઢ, અંબાજી, શામળાજી, તારંગા અને ગિરનાર મુખ્ય ધાર્મિક સ્થળ છે જે દેશભરમાં જાણિતા છે. આ ઉપારંત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગીર નેશનલ પાર્ક પણ જાણીતું છે. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં હાલ ભાજપની સરકાર છે