Oh My God 2: સિનેમાઘરોમાં નહીં પરંતુ ડાયરેક્ટ OTT પર રિલીઝ થશે અક્ષય કુમારની ફિલ્મ 'ઓહ માય ગોડ 2' Oh My God 2: સિનેમાઘરોમાં નહીં પરંતુ ડાયરેક્ટ OTT પર રિલીઝ થશે અક્ષય કુમારની ફિલ્મ 'ઓહ માય ગોડ 2' - OMG 2 Akshay Kumar's Upcoming Film Oh My God 2 to be released on OTT instead of in cinemas
Connect with us

entertainment

Oh My God 2: સિનેમાઘરોમાં નહીં પરંતુ ડાયરેક્ટ OTT પર રિલીઝ થશે અક્ષય કુમારની ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’

Published

on

Oh My God 2: અભિનેતા અક્ષય કુમારને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો ‘ખિલાડી’ કહેવામાં આવે છે. અભિનેતા સારી રીતે જાણે છે કે તેમની ફિલ્મો દ્વારા દર્શકોને થિયેટર સુધી કેવી રીતે ખેંચી શકાય. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેની ફિલ્મોનો જાદુ નથી ચાલી રહ્યો. ગયા વર્ષે રિલીઝ થયેલી અભિનેતાની ફિલ્મો સમ્રાટ પૃથ્વીરાજ, રામ સેતુ અને બચ્ચન પાંડે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘સેલ્ફી’ પણ ખરાબ રીતે ફ્લોપ થઈ છે.

હવે સમાચાર મળી રહ્યા છે કે અભિનેતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’ સિનેમાઘરોમાં નહીં પરંતુ ડાયરેક્ટ OTT પર રિલીઝ થશે. અક્ષયે પોતાના કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. જો કે, ગયા વર્ષથી તેની ફિલ્મો ફ્લોપ થઇ રહી છે. આને ધ્યાનમાં રાખીને ખિલાડી કુમારે તેની સુપરહિટ ફિલ્મ ‘ઓહ માય ગોડ’ની સિક્વલ ‘ઓહ માય ગોડ 2’ને બોક્સ ઓફિસના બદલે OTT પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.

એક વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે, અક્ષય કુમાર સ્ટારર ‘ઓહ માય ગોડ 2’ના નિર્માતાઓ ડાયરેક્ટ-ટુ-ડિજિટલ રિલીઝના વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે. આગામી સિક્વલના નિર્માતાઓ તેને Voot અથવા Jio પર રિલીઝ કરવાનું વિચારી રહ્યા છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

અમિત રાય નિર્દેશિત ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’ના નિર્માતા અશ્વિન વર્દે અને અક્ષય કુમાર છે. આ ફિલ્મ 2012માં આવેલી ફિલ્મ ‘ઓહ માય ગોડ’ની સિક્વલ છે. મળતી માહિતી મુજબ, આ ફિલ્મની કહાની ઈન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ બેસ્ડ હશે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે પંકજ ત્રિપાઠી, અરુણ ગોવિલ અને યામી ગૌતમ જેવા સ્ટાર્સ લીડ રોલમાં જોવા મળશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો.

અમારી ન્યૂઝ એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો..

Download APP

ગુજરાત

Vadodara5 કલાક ago

Vadodara News: સરકારી હોસ્પિટલમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 2ની ધરપકડ

Vadodara News: ગાંધીના ગુજરાતમાં દારુબંધી છે અને સરકાર પણ દારુબંધીનો ચુસ્ત અમલ કરવામાં આવતો હોવાનો દાવો કરતી રહે છે. જો...

Surat6 કલાક ago

સુરતના સરથાણાથી અઢી વર્ષની બાળકીનું અપહરણ, 1 કલાકમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

સુરત.Surat Crime: સુરતના સરથાણા વિસ્તારમાંથી એક શ્રમજીવી પરિવારની બાળકી ઘર પાસે રમી રહી હતી. આ દરમ્યાન એક ઇસમ બાળકીનું અપહરણ...

Bharuch6 કલાક ago

Ankleshwar Crime: બન્ને પત્નીના મોત થતાં સગીર દીકરીને બનાવી હવસનો શિકાર, નરાધમ પિતાની ધરપકડ

અંકલેશ્વર:અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પિતા-પુત્રીના સબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બંને પત્નીના મોત બાદ 55 વર્ષીય હવસખોર...

યર એન્ડર 2022

Jagran Special3 મહિના ago

યર એન્ડર 2022: 5G, ડિજિટલ રૂપિયાની ભેટ, થોમસ કપની ખુશી, અગ્નિવીર યોજનાનો પ્રારંભ, અગ્નિ-5નું સફળ પરીક્ષણ

પ્રાઇમ ટીમ, નવી દિલ્હી.કોવિડ-19ના પડછાયા સાથે આવેલું વર્ષ 2022 ઘણી સિદ્ધિઓ માટે જાણીતું હશે. દુનિયાની વાત કરીએ તો તેની વસ્તી...

Business3 મહિના ago

Year Ender 2022: Hatchback, Sedan, MPV અને SUV સેગમેન્ટમાં આ કારોનો રહ્યો દબદબો, જુઓ કોણે મારી બાજી

અમદાવાદ. Auto Desk:આ વર્ષ 2022 વાહન નિર્માતા કંપનીઓ માટે શ્રેષ્ઠ રહ્યું છે. આ વર્ષે લોકોએ જોરદાર રીતે કારની ખરીદી કરી...

entertainment3 મહિના ago

Deepika Padukone Horoscope 2023: દીપિકા પાદુકોણનું 2023નું નવુ વર્ષ કેવું રહેશે, જાણો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ફળકથન

અક્ષત પંડ્યા, અમદાવાદ. Deepika Padukone Horoscope 2023: બોલીવૂડ જગતની ખ્યાતનામ અભિનેત્રી દીપિકા પાદુકોણ 2022માં સતત ચર્ચામાં રહી છે. મોટા પડદે...

લાઇફસ્ટાઇલ

Relationship25 મિનિટસ ago

પાર્ટનરની સાથે ફરવા જવાનો બનાવી રહ્યા છો પ્લાન? તો આ સ્થળો છે બેસ્ટ ઓપ્શન

આજકાલ જોવામાં આવી રહ્યું છે કે મોટાભાગના લોકો હનીમૂન માટે વિદેશની પસંદગી કરે છે. જ્યારે વિવાહિત કપલો પણ વિદેશ જવા...

Parenting1 કલાક ago

Tips: પરીક્ષામાં ઓછા માર્કસ આવે તો બાળકો પર ગુસ્સે થયા વગર આ રીતે વધારો આત્મવિશ્વાસ, જીવનમાં ક્યારેય પાછા નહીં પડે

વર્તમાન સમયમાં શિક્ષણનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. આ સાથે જ હવે સ્કૂલોમાં એક્ઝામથી લઇને બીજા અનેક પ્રકારના પ્રોજેક્ટ્સ...

Parenting21 કલાક ago

Kids health: શું તમારા બાળકને વારંવાર થાય છે પેટમાં ઇન્ફેક્શન? તો આ રીતે રાખવું જોઈએ ધ્યાન

મોટાભાગે બાળકો અનહેલ્ધી ખાવાની જિદ કરતાં હોય છે અને આ જિદના કારણે જ તેમના પેટમાં ઈન્ફેક્શન થઈ શકે છે. બાળકોને...

બિઝનેસ

Business5 કલાક ago

Again Amazon In Action: એમેઝોન કરવા જઈ રહી છે તેના ઈતિહાસમાં બીજી સૌથી મોટી છટણી, એક ઝાટકે 9,000 કર્મચારીની જશે નોકરી

Again Amazon in Action: વર્તમાન સમયમાં અનેક દિગ્ગજ કંપનીઓ ખૂબ જ મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. તેને પગલે ગૂગલ,...

Business5 કલાક ago

Conference: ઈનોવેશન માટે સહયોગ આપો, ઓડિયન્સને અગ્રિમતા આપો; WAN-IFRAની DMI 2023 કોન્ફરન્સનો મહત્વનો સંદેશ

Conference: WAN-IFRAનું ડિજીટલ મીડિયા ઈન્ડિયા (DMI) સમ્મેલન તેના ફિઝીકલ સ્વરૂપમાં ફરી વખત આવી ગયું છે. આ કાર્યક્રમ 16 અને 17મી...

Business9 કલાક ago

Gold Silver Price: શેરબજારોમાં મંદી વચ્ચે બુલિયન માર્કેટમાં આકર્ષણ વધ્યું, સોનું 1,400 ઉછળી 60,000ને પાર, ચાંદી રૂપિયા 1,860 વધી

Gold Silver Price 20 March 2023: વિશ્વભરના શેરબજારોમાં ભારે વેચવાલી વચ્ચે સોનાના તેજીની આગેકૂચ જોવા મળી છે, રાજધાની દિલ્હીમાં સોનાના...

share icon