Bollywood Stars At IIFA Rocks 2023: અબુધાબીમાં આઈફા એવોર્ડની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે શુક્રવારના રોજ આઈફા મ્યુઝિકલ ઈવેન્ટ યોજાઈ હતી, જેમાં બોલિવૂડ સ્ટાર્સે ગ્રીન કાર્પેટ પર પોતાનો જલવો બતાવ્યો હતો. આ ઈવેન્ટને રાજકુમાર રાવ અને ફરાહ ખાને હોસ્ટ કરી હતી. ત્યારે હવે ગ્રીન કાર્પેટ સ્ટાર્સના લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
અભિનેતા રાજકુમાર રાવ બ્લેક કલરના સ્ટાઈલિશ સૂટ અને ચશ્મમાં ડેપર લાગી રહ્યો હતો. અભિનેતાએ આઈફા એવોર્ડ સાથે પોઝ આપ્યા હતા. ફરાહ ખાન રેડ વાઈન કલરના ડ્રેસમાં ખૂબસૂરત દેખાઈ રહી હતી.
The charismatic #RajKummarRao lights up the SOBHA Realty IIFA Rocks 2023 Green Carpet with his energetic aura.#IIFA2023 #IIFAONYAS #YasIsland #InAbuDhabi #NEXA #CreateInspire #SobhaRealty #EaseMyTrip@yasisland @VisitAbuDhabi @NexaExperience @Sobharealty pic.twitter.com/YjZgjjcTCu
— IIFA (@IIFA) May 26, 2023
The sensational #FarahKhan graces the SOBHA Realty IIFA Rocks 2023 Green Carpet with her enigmatic presence.#IIFA2023 #IIFAONYAS #YasIsland #InAbuDhabi #NEXA #CreateInspire #SobhaRealty #EaseMyTrip@yasisland @VisitAbuDhabi @NexaExperience @Sobharealty pic.twitter.com/0QpMskZf8j
— IIFA (@IIFA) May 26, 2023
અભિનેતા સલમાન ખાન પોતાના ડેશિંગ અંદાજમાં જોવા મળ્યો હતો.
Brace yourselves as Bollywood's beloved Bhaijaan, #SalmanKhan, takes the spotlight at SOBHA Realty IIFA Rocks 2023 Green Carpet!#IIFA2023 #IIFAONYAS #YasIsland #InAbuDhabi #NEXA #CreateInspire #SobhaRealty #EaseMyTrip@yasisland @VisitAbuDhabi @NexaExperience @Sobharealty pic.twitter.com/cQtnHf2at2
— IIFA (@IIFA) May 26, 2023
પલક મુછલે આ ઈવેન્ટમાં શાનદાર પર્ફોમન્સ આપ્યું હતું.
#PalakMuchhal takes center stage at SOBHA Realty IIFA Rocks 2023, delivering a performance that will make you groove, smile, and sing along.#IIFA2023 #IIFAONYAS #YasIsland #InAbuDhabi #NEXA #CreateInspire #SobhaRealty #EaseMyTrip@yasisland @VisitAbuDhabi @NexaExperience pic.twitter.com/3MHiz0s7vd
— IIFA (@IIFA) May 26, 2023
એશા ગુપ્તાએ પોતાના શાનદાર લુકથી તમામને દિવાના બનાવી દીધા હતા.
#EshaGupta makes her way to the Green Carpet of the SOBHA Realty IIFA Rocks 2023 for the musical extravaganza!#IIFA2023 #IIFAONYAS #YasIsland #InAbuDhabi #NEXA #CreateInspire #SobhaRealty #EaseMyTrip #EshaGupta @yasisland @VisitAbuDhabi @NexaExperience @Sobharealty pic.twitter.com/moDrIIWYHD
— IIFA (@IIFA) May 26, 2023
બોલિવૂડની ડાન્સિંગ સ્ટાર નોરા ફતેહી પોતાના આકર્ષક અંદાજમાં જોવા મળી હતી.
The dancing sensation, #NoraFatehi brings the heat at the Green Carpet of SOBHA Realty IIFA Rocks 2023 with her fiery attire! #IIFA2023 #IIFAONYAS #YasIsland #InAbuDhabi #NEXA #CreateInspire #SobhaRealty #EaseMyTrip@yasisland @VisitAbuDhabi @NexaExperience @Sobharealty pic.twitter.com/e1A2g5fsh3
— IIFA (@IIFA) May 26, 2023
ઉર્વશી રૌતેલાએ ગ્રીન કાર્પેટ પર પોતાના લુકથી સૌનું દિલ જીતી લીધું હતું. અભિનેત્રીએ આઈસ કલરની ફર વાળી ડ્રેસ કેરી કરી હતી.
The enchanting #UrvashiRautela steals the show at the Green Carpet of SOBHA Realty IIFA Rocks 2023!#IIFA2023 #IIFAONYAS #YasIsland #InAbuDhabi #NEXA #CreateInspire #SobhaRealty #EaseMyTrip@yasisland @VisitAbuDhabi @NexaExperience @Sobharealty pic.twitter.com/QyPU6c9WsW
— IIFA (@IIFA) May 26, 2023
રકુલ પ્રીત સિંહ ગ્રીન કાર્પેટ પર શાનદાર લાગી રહી હતી.
The dazzling diva, #RakulPreetSingh lights up the Green Carpet of SOBHA Realty IIFA Rocks 2023 with her glamorous grace!#IIFA2023 #IIFAONYAS #YasIsland #InAbuDhabi #NEXA #CreateInspire #SobhaRealty #EaseMyTrip@yasisland @VisitAbuDhabi @NexaExperience @Sobharealty pic.twitter.com/qLNxwycjGC
— IIFA (@IIFA) May 26, 2023
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો