Vi Recharge Plans: ઘરે કે ઓફિસે WiFi છે? તો Vi ના બે પ્લાન તમારા માટે બેસ્ટ છે, જાણો વિગતો

Vi Prepaid Recharge Plans in Gujarat: તમારા ઘરે અને ઓફિસે વાઇફાઇ હોય તો તમારા માટે Vi ના બે બેસ્ટ પ્લાન વિશે અહીં જણાવીશું. જે તમારા પૈસા બચાવવાની સાથે અનલિમિટેડ કોલ્સ પણ આપશે.

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Mon, 15 Sep 2025 06:44 PM (IST)Updated: Mon, 15 Sep 2025 06:44 PM (IST)
vi-recharge-plans-in-gujarat-rs-509-and-rs-369-know-details-and-benefits
HIGHLIGHTS
  • વોડાફોનના બે બેસ્ટ રિચાર્જ પ્લાન વિશે જાણો
  • આ પ્લાન 509 અને 369 રૂપિયાના છે.
  • તેમા અનલિમિટેડ કોલ્સ મળે છે.

Vi Prepaid Recharge Plans in Gujarat: તમારા ઘરે અને ઓફિસે વાઇફાઇ હોય તો તમારા માટે Vi ના બે બેસ્ટ પ્લાન વિશે અહીં જણાવીશું. જે તમારા પૈસા બચાવવાની સાથે અનલિમિટેડ કોલ્સ પણ આપશે. તો ચાલો જાણીએ આ બે પ્લાન વિશે.

Vi ના રૂપિયા 509 ના પ્લાન વિશે જાણો

આ પ્લા Vi પર હાલ ખુબ લોકપ્રિય છે. જેમની ઘરે કે ઓફિસે વાઇફાઇ છે. તે લોકો આ પ્રકારના પ્લાનમાં રિચાર્જ કરી રહ્યા છે. તો આવો વિગતવાર જાણીએ આ પ્લાન વિશે.

  • પ્લાન: રૂપિયા 509.
  • કોલ્સ: અનલિમિટેડ.
  • ડેટા: 6GB + 5GB.
  • SMS: 1000 SMS.
  • વેલિડિટી: 84 દિવસ.

ડેટા ક્વોટા પૂરો થયા પછી, ડેટા ટેરિફ 50p/MB ચાર્જ કરવામાં આવશે.
SMS ક્વોટા પૂરો થયા પછી, સ્થાનિક SMS માટે Re 1 અને STD SMS માટે Re 1.5 પ્રતિ SMS ચાર્જ કરવામાં આવશે.

Vi ના રૂપિયા 369 ના પ્લાન વિશે જાણો

  • પ્લાન: રૂપિયા 369.
  • કોલ્સ: અનલિમિટેડ
  • ડેટા: 4GB.
  • SMS: 600 SMS.
  • વેલિડિટી: 56 દિવસ

ડેટા ક્વોટા પૂરો થયા પછી, ડેટા ટેરિફ 50p/MB ચાર્જ કરવામાં આવશે.
SMS ક્વોટા પૂરો થયા પછી, સ્થાનિક SMS માટે Re 1 અને STD SMS માટે Re 1.5 પ્રતિ SMS ચાર્જ કરવામાં આવશે.

આ પ્લાનની ખાસિયત એ છે કે આ પ્લાનમાં ડેટા પર નહીં પરંતુ અનલિમિટેડ કોલ્સ પર વધારે ફોકસ છે. જેઓ નેટ વાઇફાઇ પરથી વાપરી રહ્યા છે તો માટે આ અનલિમિટેડ કોલ્સનો પ્લાન બસ્ટ છે.

naidunia_image

અનલિમિટેડ કોલ્સમાં Vi નો 24 દિવસનો પણ એક પ્લાન છે.

  • પ્લાન: 179
  • કોલ્સ:અનલિમિટેડ
  • ડેટા: 1GB
  • SMS: 300 SMS
  • વેલિડિટી: 24 દિવસ.
  • ડેટા ક્વોટા પૂરો થયા પછી, ડેટા ટેરિફ 50p/MB ચાર્જ કરવામાં આવશે.
  • SMS ક્વોટા પૂરો થયા પછી, સ્થાનિક SMS માટે Re 1 અને STD SMS માટે Re 1.5 પ્રતિ SMS ચાર્જ કરવામાં આવશે.