Diwali Picks 2026:આનંદ રાઠી-મોતીલાલ ઓસવાલ, કોટક નિયો સહિત આ બ્રોકરેજે આપ્યાં દિવાળી પિક્સ, જુઓ સંપૂર્ણ યાદી

Diwali Picks 2026:દિવાળીના તહેવારની સિઝન હવે બિલકુલ નજીક આવી ગઈ છે. આ પ્રસંગે બ્રોકરેજ ફર્મ્સ દ્વારા પસંદગીના શેરોની યાદી જાહેર કરી છે. જેમાં રોકાણકારોને સારા વળતરની તક રહેલી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 04 Nov 2026 03:42 PM (IST)Updated: Wed, 04 Nov 2026 03:42 PM (IST)
diwali-picks-for-2026-stock-to-buy-anand-rathi-kotak-neo-motilal-oswal-bajaj

Diwali Picks 2026:દિવાળીના તહેવારની સિઝન હવે બિલકુલ નજીક આવી ગઈ છે. આ પ્રસંગે બ્રોકરેજ ફર્મ્સ દ્વારા પસંદગીના શેરોની યાદી જાહેર કરી છે. જેમાં રોકાણકારોને સારા વળતરની તક રહેલી છે. આ સંજોગોમાં 6 બ્રોકરેજ ફર્મ્સ છે કે જે આ વર્ષે દિવાળી પિક્સ 2026(Diwali Pick 2026)ની યાદી જાહેર કરી છે. તો ચાલો આ પ્રકારના શેર અને તેને લગતા ટાર્ગેટ પર નજર કરીએ.

 આનંદ રાઠી પિક્સ શેર

શેર 2 નવેમ્બરની બંધ કિંમત ટાર્ગેટ પ્રાઈઝ   કેટલો વધ્યો
 માર્કેપ કેપ 
HDFC Asset Management Company Ltd. 2,380 2,800 18% 1,010
Tech Mahindra Ltd. 1,787 2,065 16% 1,744
State Bank Of India 987 1,337 35% 9,110
Cemindia Projects Ltd. 1,291 1,615 25% 238
Shilpa Medicare Ltd. 929 1,160 25% 181
INDO-MIM Ltd. 1,190 1,500 26% 588

 કોટક નિયોના શેર

શેર  શેરનો ભાવ (30 ઓક્ટોબર)  ટાર્ગેટ પ્રાઈઝ સંભવિત તેજી
 APL અપોલો ટ્યુબ્સ  ₹2,165 ₹2,594 19.84%
  એટરનલ ₹344 ₹435 26.50%
હિન્દુસ્તાન એરોનોટિક્સ (HAL) ₹4,854 ₹5,305 9.30%
 જુબિલેન્ટ ઈગ્રેવિયા ₹558 ₹970 73.80%
પર્સિસ્ટેન્ટ સિસ્ટમ્સ ₹6,048 ₹6,500 7.50%
ટાઈટન કંપની ₹4,436 ₹5,050 13.90%
  ઉજ્જીવન સ્મોલ ફાયનાન્સ બેંક ₹53 ₹85 60.40%

મોતીલાલ ઓસવાલના શેર

શેર શેરનો ભાવ (30 ઓક્ટોબર) ટાર્ગેટ પ્રાઈઝ
 સંભવિત તેજી  
Kotak Mahindra Bank 462 500 8%
Adani Ports 1,850 2,130 15%
Titan 4,437 6,000 35%
Eternal 344 420 22%
BSE 3,510 4,000 14%
SPR Auto Components 4,374 6,150 41%
Shaily Engineering 3,170 4,074 29%
Arvind 491 670 37%
Unimech Aerospace 1,579 2,138 35%
Symbiotec Pharmalab 1,246 1,430 15%

 જિયોજીતના પિક્સ

શેર   ભાવ (રૂપિયામાં)
  માર્કેટ કેપિટલ (કરોડમાં)
ICICI Bank 1,395 10,01,595
Larsen & Toubro 3,645 5,01,513
Kotak Mahindra Bank 430 4,27,858
Eternal 317 3,05,916
Tech Mahindra 1,789 1,75,398
Samvardhana Motherson 151 1,59,366
Indian Hotels Company 784 1,11,597
Sagility 44 20,645
PVR Inox 1,396 13,704
Cyient 1,229 12,878

બજાજ બ્રોકિંગના શેર

શેર  કઈ રેન્જમાં એન્ટ્રી (રૂપિયામાં)   ટાર્ગેટ (રૂપિયામાં)   સંભવિત રિટર્ન  
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા    2860-2890 3251  13 
વરુણ બેવરેજીસ 394-402  459  15
 CG પાવર 800-820  938  16 
 જીવી વર્નોવા 4080-4165  4545  10
સુદર્શન કેમિકલ 1010-1035  1144 12 
 રોલેક્ રિંગ્સ 163-167  185  12 
  ICICI બેન્ક 1380-1414  1570 12
 અદાણી પાવર 188-194  223  16 
 લોઈડ્સ એન્જીનિયરિંગ 82-84  99  19 
 (ડિસ્ક્લેમર: શેરબજારની માહિતી અહીં આપવામાં આવી છે, રોકાણ સલાહ નહીં. જાગરણ બિઝનેસ રોકાણ સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે, તેથી રોકાણ કરતા પહેલા કૃપા કરીને પ્રમાણિત રોકાણ સલાહકારની સલાહ લો.)