Cancer Medicine Price Cut: કેન્સર સામે લડી રહેલા લાખો દર્દીઓ અને તેમના પરિવારજનો માટે ખૂબ જ રાહતજનક સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટની કડક ફટકાર અને સુચના બાદ કેન્દ્ર સરકારે કેન્સરની સારવારમાં વપરાતી મહત્વપૂર્ણ દવાઓ અને ઇન્જેક્શનના ભાવમાં મોટો આકરો કાપ મૂક્યો છે. દેશભરમાં કેન્સરની લગભગ 397 જેટલી દવાઓની કિંમતોમાં 85% સુધીનો જંગી ઘટાડો કરવામાં આવ્યો છે.
તમામ ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને મેડિકલ સ્ટોર્સ માટે આ નવી ઘટાડેલી કિંમતો 9 નવેમ્બર 2026થી લાગુ કરી દેવામાં આવશે.
સૌથી મોટો ઘટાડો: 80 હજારનું ઇન્જેક્શન હવે ₹7,150માં
રૂપિયાના હિસાબે જોઈએ તો સૌથી મોટો ફાયદો સામટેપા (Samtepa - Thiotepa 100mg Injection, 1 Vial)માં જોવા મળ્યો છે.
જૂની કિંમત: ₹80,071.86
નવી કિંમત: ₹7,150.33
બચત: આ ઇન્જેક્શન સીધું ₹72,921.53 (લગભગ 91.1%) સસ્તું થઈ ગયું છે.
ટકાવારી (Percentage)ની દ્રષ્ટિએ સૌથી મોટો રેકોર્ડ ઘટાડો પાલબોપ્રો (Palbopro - Palbociclib 125mg, 21 Capsules) માં થયો છે.
જૂની કિંમત: ₹40,421.33
નવી કિંમત: ₹2,720.00
બચત: આ કેપ્સ્યુલમાં સીધો 93.3% (₹37,701.33)નો ઘટાડો નોંધાયો છે.
કઈ દવાઓના ભાવમાં ફેરફાર નથી થયો?
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે મૂળ અને પેટન્ટ ધરાવતી (Original & Patented) કેટલીક પ્રોપ્રાઇટરી દવાઓ જેવી કે-
- કિટ્રુડા (Keytruda)
- ટાગ્રિસો (Tagrisso)
- ઓપડાયટા (Opdyta)
- લેનવિમા (Lenvima)
- વેનક્લેક્સ્ટા (Venclexta)
આ દવાઓના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એમઆરપી (MRP) અગાઉ મુજબ જ યથાવત રહેશે.
કઈ દવા કેટલી સસ્તી થઈ? (સંપૂર્ણ વિગતવાર યાદી)
અહીં કેન્સરની મુખ્ય 150 દવાઓ, તેમની ક્ષમતા, જૂની-નવી કિંમત અને દર્દીઓને થતી ચોખ્ખી બચતનું સરવૈયું આપેલું છે
| અંક | દવાનું નામ (Molecule) | ક્ષમતા, બ્રાન્ડ અને રૂપ | પૅક સાઇઝ | જૂની MRP (₹) | નવી MRP (₹) | ચોખ્ખી બચત (₹) |
| 1 | અબીરાટેરોન એસિટેટ | 250mg, અબીરાલાઇવ ટેબ્લેટ | 120 ટેબ્લેટ | 28,000.00 | 4,840.00 | ₹23,160.00 |
| 2 | અબીરાટેરોન એસિટેટ | 250mg, અબીરાપ્રો ટેબ્લેટ | 120 ટેબ્લેટ | 28,744.00 | 5,768.00 | ₹22,976.00 |
| 3 | અબીરાટેરોન એસિટેટ | 500mg, અબીરાપ્રો ટેબ્લેટ | 60 ટેબ્લેટ | 28,744.00 | 6,194.00 | ₹22,550.00 |
| 4 | અબીરાટેરોન એસિટેટ | 250mg, અબીરાટ ટેબ્લેટ | 120 ટેબ્લેટ | 36,088.81 | 4,064.48 | ₹32,024.33 |
| 5 | અબીરાટેરોન એસિટેટ | 500mg, અબીરાટેડ ટેબ્લેટ | 20 ટેબ્લેટ | 5,624.06 | 2,531.76 | ₹3,092.30 |
| 6 | અબીરાટેરોન એસિટેટ | 250mg, અબીસમ ટેબ્લેટ | 30 ટેબ્લેટ | 7,904.52 | 1,279.49 | ₹6,625.03 |
| 7 | અબીરાટેરોન એસિટેટ | 500mg, અબીસમ ટેબ્લેટ | 60 ટેબ્લેટ | 31,823.00 | 5,000.17 | ₹26,822.83 |
| 8 | અબીરાટેરોન એસિટેટ | 250mg, અબીટેટ ટેબ્લેટ | 120 ટેબ્લેટ | 25,883.24 | 5,261.00 | ₹20,622.24 |
| 9 | અબીરાટેરોન એસિટેટ | 500mg, અબીટેટ ટેબ્લેટ | 60 ટેબ્લેટ | 25,500.00 | 5,249.00 | ₹20,251.00 |
| 10 | અબીરાટેરોન એસિટેટ | 250mg, અબીટેટ યુ ટેબ્લેટ | 120 ટેબ્લેટ | 37,417.36 | 6,278.00 | ₹31,139.36 |
| 11 | અબીરાટેરોન એસિટેટ | 500mg, અબીટેટ યુ ટેબ્લેટ | 60 ટેબ્લેટ | 25,500.00 | 5,246.00 | ₹20,254.00 |
| 12 | અબીરાટેરોન એસિટેટ | 250mg, અહાબીર ટેબ્લેટ | 120 ટેબ્લેટ | 33,876.50 | 4,925.00 | ₹28,951.50 |
| 13 | અબીરાટેરોન એસિટેટ | 500mg, અહાબીર ટેબ્લેટ | 60 ટેબ્લેટ | 30,796.50 | 4,692.00 | ₹26,104.50 |
| 14 | અબીરાટેરોન એસિટેટ | 250mg, સેમટીકા ટેબ્લેટ | 120 ટેબ્લેટ | 30,488.00 | 5,117.95 | ₹25,370.05 |
| 15 | અબીરાટેરોન એસિટેટ | 500mg, સેમટીકા કેપ્સ્યુલ | 60 ટેબ્લેટ | 31,823.00 | 5,000.17 | ₹26,822.83 |
| 16 | અબીરાટેરોન એસિટેટ | 250mg, એક્સબીરા ટેબ્લેટ | 120 ટેબ્લેટ | 22,120.30 | 11,048.46 | ₹11,071.84 |
| 17 | અબીરાટેરોન એસિટેટ | 500mg, એક્સબીરા ટેબ્લેટ | 60 ટેબ્લેટ | 22,687.50 | 12,325.20 | ₹10,362.30 |
| 18 | અબીરાટેરોન એસિટેટ | 250mg, જોસ્ટીવ ટેબ્લેટ | 120 ટેબ્લેટ | 34,314.84 | 4,820.65 | ₹29,494.19 |
| 19 | અબીરાટેરોન એસિટેટ | 500mg, જોસ્ટીવ ટેબ્લેટ | 60 ટેબ્લેટ | 22,687.50 | 7,376.26 | ₹15,311.24 |
| 20 | અબીરાટેરોન એસિટેટ | 500mg, જેબપ્રો ટેબ્લેટ | 60 ટેબ્લેટ | 22,500.00 | 9,000.00 | ₹13,500.00 |
| 21 | એકાલાબ્રુતિનિબ | 100mg, એકાબ્રુનાટ કેપ્સ્યુલ | 30 કેપ્સ્યુલ | 14,531.25 | 10,842.36 | ₹3,688.89 |
| 22 | એકાલાબ્રુતિનિબ | 100mg, એકાલાબ્રુતિનિબ કેપ્સ્યુલ | 6 કેપ્સ્યુલ | 85,202.00 | 85,202.00 | ₹0.00 (યથાવત) |
| 23 | એકાલાબ્રુતિનિબ | 100mg, એકલબ્રાઇટ કેપ્સ્યુલ | 30 કેપ્સ્યુલ | 17,999.00 | 7,962.00 | ₹10,037.00 |
| 24 | એકાલાબ્રુતિનિબ | 100mg, કેલ્કેન્સ કેપ્સ્યુલ | 6 કેપ્સ્યુલ | 85,202.00 | 85,202.00 | ₹0.00 (યથાવત) |
| 25 | એકાલાબ્રુતિનિબ | 100mg, કેલ્કેન્સ ટેબ્લેટ | 10 ટેબ્લેટ | 1,42,004.00 | 1,42,004.00 | ₹0.00 (યથાવત) |
| 26 | એકાલાબ્રુતિનિબ | 100mg, કેપબ્રુસમ કેપ્સ્યુલ | 30 કેપ્સ્યુલ | 15,911.00 | 7,364.95 | ₹8,546.05 |
| 27 | એકાલાબ્રુતિનિબ | 100mg, કેપબ્રુસમ કેપ્સ્યુલ | 60 કેપ્સ્યુલ | 29,257.00 | 12,780.56 | ₹16,476.44 |
| 28 | અફાટિનિબ | 20mg, અફાનાટ 20 ટેબ્લેટ | 28 ટેબ્લેટ | 2,634.38 | 2,303.14 | ₹331.24 |
| 29 | અફાટિનિબ | 30mg, અફાનાટ 30 ટેબ્લેટ | 28 ટેબ્લેટ | 3,956.25 | 3,236.93 | ₹719.32 |
| 30 | અફાટિનિબ | 40mg, અફાનાટ 40 ટેબ્લેટ | 28 ટેબ્લેટ | 5,278.13 | 4,172.69 | ₹1,105.44 |
| 31 | એલેક્ટિનિબ | 150mg, એલેકન્સ કેપ્સ્યુલ | 224 કેપ્સ્યુલ | 4,30,696.00 | 4,30,696.00 | ₹0.00 (યથાવત) |
| 32 | અમિવાંતામેબ | 350mg, રાઇબ્રેવાંટ ઇન્ફ્યુઝન | 1 વાયલ | 85,075.89 | 85,075.89 | ₹0.00 (યથાવત) |
| 33 | એનાસ્ટ્રોઝોલ | 1mg, એનાબ્રેઝ ટેબ્લેટ | 5 ટેબ્લેટ | 270.94 | 200.71 | ₹70.23 |
| 34 | એનાસ્ટ્રોઝોલ | 1mg, એનારઝોલ ટેબ્લેટ | 10 ટેબ્લેટ | 695.76 | 73 | ₹622.76 |
| 35 | એનાસ્ટ્રોઝોલ | 1mg, એનાસ્ટ્રોલાઇવ ટેબ્લેટ | 10 ટેબ્લેટ | 415 | 145 | ₹270.00 |
| 36 | એનાસ્ટ્રોઝોલ | 1mg, એનાસ્ટ્રોનાટ ટેબ્લેટ | 10 ટેબ્લેટ | 375 | 184.33 | ₹190.67 |
| 37 | એનાસ્ટ્રોઝોલ | 1mg, એરિમિડેક્સ ટેબ્લેટ | 14 ટેબ્લેટ | 3,541.00 | 3,541.00 | ₹0.00 (યથાવત) |
| 38 | એનાસ્ટ્રોઝોલ | 1mg, એનાટેરો ટેબ્લેટ | 10 ટેબ્લેટ | 530.5 | 57 | ₹473.50 |
| 39 | એનાસ્ટ્રોઝોલ | 1mg, એનોસમ ટેબ્લેટ | 50 ટેબ્લેટ | 2,822.90 | 1,325.80 | ₹1,497.10 |
| 40 | એનાસ્ટ્રોઝોલ | 1mg, અરમોટ્રાઝ ટેબ્લેટ | 10 ટેબ્લેટ | 784.71 | 146.78 | ₹637.93 |
| 41 | એનાસ્ટ્રોઝોલ | 100mg, એઝાપ્લાસ્ટ ઇન્જેક્શન | 1 ઇન્જેક્શન | 5,088.14 | 1,279.00 | ₹3,809.14 |
| 42 | એનાસ્ટ્રોઝોલ | 1mg, એલિનાલ ટેબ્લેટ | 10 ટેબ્લેટ | 733.95 | 78.63 | ₹655.32 |
| 43 | એનાસ્ટ્રોઝોલ | 1mg, ફેમીટ્રાઝ ટેબ્લેટ | 30 ટેબ્લેટ | 1,497.15 | 712.5 | ₹784.65 |
| 44 | એનાસ્ટ્રોઝોલ | 1mg, કુબોલ ટેબ્લેટ | 14 ટેબ્લેટ | 280.9 | 93 | ₹187.90 |
| 45 | એનાસ્ટ્રોઝોલ | 1mg, સ્ટેઝોનેક્સ ટેબ્લેટ | 10 ટેબ્લેટ | 922.43 | 210.06 | ₹712.37 |
| 46 | એનાસ્ટ્રોઝોલ | 1mg, વોમાઝોલ ટેબ્લેટ | 10 ટેબ્લેટ | 458.85 | 39.52 | ₹419.33 |
| 47 | એપેલૂટામાઇડ | 60mg, એપ્લેટ ટેબ્લેટ | 60 ટેબ્લેટ | 16,938.29 | 14,250.00 | ₹2,688.29 |
| 48 | એપેલૂટામાઇડ | 60mg, અપનાટ ટેબ્લેટ | 120 ટેબ્લેટ | 32,812.50 | 29,306.96 | ₹3,505.54 |
| 49 | એપેલૂટામાઇડ | 60mg, એર્લામાઇડ ટેબ્લેટ | 60 ટેબ્લેટ | 15,357.19 | 14,752.35 | ₹604.84 |
| 50 | એપેલૂટામાઇડ | 60mg, એર્લામાઇડ ટેબ્લેટ | 120 ટેબ્લેટ | 30,715.31 | 30,020.10 | ₹695.21 |
| 51 | એપેલૂટામાઇડ | 60mg, પ્રોઅપાસી ટેબ્લેટ | 120 ટેબ્લેટ | 37,139.43 | 34,648.28 | ₹2,491.15 |
| 52 | એસ્સિમિનિબ | 40mg, કાયઝિફિક ટેબ્લેટ | 60 ટેબ્લેટ | 2,02,087.00 | 2,02,087.00 | ₹0.00 (યથાવત) |
| 53 | એટેઝોલિટ્રુમેબ | 1200mg, ટેસેન્ટ્રિક વાયલ | 1 વાયલ | 3,38,861.00 | 3,38,861.00 | ₹0.00 (યથાવત) |
| 54 | એટેઝોલિટ્રુમેબ | 1875mg, ટેસેન્ટ્રિક વાયલ | 1 વાયલ | 3,72,747.00 | 3,72,747.00 | ₹0.00 (યથાવત) |
| 55 | એટેઝોલિટ્રુમેબ | 840mg, ટેસેન્ટ્રિક વાયલ | 1 વાયલ | 2,37,540.00 | 2,37,540.00 | ₹0.00 (યથાવત) |
| 56 | એવેલ્લુમેબ | 200mg, બાવેન્સિયો ઇન્જેક્શન | 10 ml | 1,35,000.00 | 1,35,000.00 | ₹0.00 (યથાવત) |
| 57 | એક્સિટિનિબ | 1mg, એક્સઝિબ ટેબ્લેટ | 14 ટેબ્લેટ | 503.43 | 456 | ₹47.43 |
| 58 | એક્સિટિનિબ | 5mg, એક્સઝિબ ટેબ્લેટ | 14 ટેબ્લેટ | 2,011.87 | 1,452.00 | ₹559.87 |
| 59 | એક્સિટિનિબ | 1mg, ઇનલાઇટા ટેબ્લેટ | 28 ટેબ્લેટ | 17,214.13 | 16,095.00 | ₹1,119.13 |
| 60 | એક્સિટિનિબ | 5mg, ઇનલાઇટા ટેબ્લેટ | 28 ટેબ્લેટ | 86,074.74 | 79,890.00 | ₹6,184.74 |
| 61 | એઝાસિટિડિન | 100mg, એઝાએક્ટિવ ઇન્જેક્શન | 1 ઇન્જેક્શન | 2,730.93 | 1,399.00 | ₹1,331.93 |
| 62 | એઝાસિટિડિન | 100mg, એઝાસાઇટિન વાયલ | 1 વાયલ | 6,337.00 | 1,495.04 | ₹4,841.96 |
| 63 | એઝાસિટિડિન | 100mg, એઝાફેબ ઇન્જેક્શન | 1 વાયલ | 4,088.24 | 1,491.00 | ₹2,597.24 |
| 64 | એઝાસિટિડિન | 100mg, એઝાફેબ ઇન્જેક્શન (બીજો પૅક) | 1 વાયલ | 4,088.24 | 1,491.00 | ₹2,597.24 |
| 65 | એઝાસિટિડિન | 100mg, એઝાશાઇન ઇન્જેક્શન | 1 વાયલ | 4,588.00 | 1,438.00 | ₹3,150.00 |
| 66 | એઝાસિટિડિન | 200mg, એઝાશાઇન ટેબ્લેટ | 14 ટેબ્લેટ | 17,964.00 | 6,675.00 | ₹11,289.00 |
| 67 | એઝાસિટિડિન | 300mg, એઝાશાઇન ટેબ્લેટ | 14 ટેબ્લેટ | 24,637.00 | 9,356.00 | ₹15,281.00 |
| 68 | એઝાસિટિડિન | 100mg, એક્સપ્રેસઝા વાયલ | 1 વાયલ | 4,005.00 | 1,979.02 | ₹2,025.98 |
| 69 | એઝાસિટિડિન | 200mg, એક્સપ્રેસઝા ટેબ્લેટ | 14 ટેબ્લેટ | 15,000.00 | 11,499.46 | ₹3,500.54 |
| 70 | એઝાસિટિડિન | 300mg, એક્સપ્રેસઝા ટેબ્લેટ | 14 ટેબ્લેટ | 20,625.00 | 14,248.13 | ₹6,376.87 |
| 71 | બેવાકિઝુમેબ | 100mg, અવાસ્ટિન વાયલ | 1 વાયલ | 33,863.00 | 33,863.00 | ₹0.00 (યથાવત) |
| 72 | બેવાકિઝુમેબ | 400mg, અવાસ્ટિન વાયલ | 1 વાયલ | 1,23,506.00 | 1,23,506.00 | ₹0.00 (યથાવત) |
| 73 | બેવાકિઝુમેબ | 100mg/4ml, બેવાકિઝેબ વાયલ | 4ml વાયલ | 21,767.70 | 5,930.13 | ₹15,837.57 |
| 74 | બેવાકિઝુમેબ | 400mg/16ml, બેવાકિઝેબ વાયલ | 16ml વાયલ | 65,205.09 | 8,956.75 | ₹56,248.34 |
| 75 | બેવાકિઝુમેબ | 100mg, બેવાકલ્પ વાયલ | 1 વાયલ | 10,500.00 | 4,523.90 | ₹5,976.10 |
| 76 | બેવાકિઝુમેબ | 400mg, બેવાકલ્પ વાયલ | 1 વાયલ | 42,000.00 | 13,136.00 | ₹28,864.00 |
| 77 | બેવાકિઝુમેબ | 100mg, બેવરેસ્ટ ઇન્જેક્શન | 1 વાયલ | 19,288.00 | 3,843.84 | ₹15,444.16 |
| 78 | બેવાકિઝુમેબ | 400mg, બેવરેસ્ટ ઇન્જેક્શન | 1 વાયલ | 58,336.00 | 12,596.14 | ₹45,739.86 |
| 79 | બેવાકિઝુમેબ | 100mg, બેવાઝા ઇન્જેક્શન | 4ml વાયલ | 7,480.00 | 7,480.00 | ₹0.00 (યથાવત) |
| 80 | બેવાકિઝુમેબ | 400mg, બેવાઝા ઇન્જેક્શન | 16ml વાયલ | 45,782.00 | 19,728.55 | ₹26,053.45 |
| 81 | બેવાકિઝુમેબ | 100mg, સિઝુમેબ ઇન્જેક્શન | 1 વાયલ | 15,658.00 | 3,103.00 | ₹12,555.00 |
| 82 | બેવાકિઝુમેબ | 300mg, સિઝુમેબ ઇન્જેક્શન | 1 વાયલ | 17,900.00 | 8,508.00 | ₹9,392.00 |
| 83 | બેવાકિઝુમેબ | 400mg, સિઝુમેબ ઇન્જેક્શન | 1 વાયલ | 57,816.00 | 10,211.00 | ₹47,605.00 |
| 84 | બેવાકિઝુમેબ | 100mg, ઇવઝુમેબ ઇન્જેક્શન | 1 વાયલ | 26,621.75 | 4,493.00 | ₹22,128.75 |
| 85 | બેવાકિઝુમેબ | 400mg, ઇવઝુમેબ ઇન્જેક્શન | 1 વાયલ | 69,852.12 | 13,512.00 | ₹56,340.12 |
| 86 | બેવાકિઝુમેબ | 100mg, વર્સાવો વાયલ | 1 વાયલ | 7,686.00 | 3,504.23 | ₹4,181.77 |
| 87 | બેવાકિઝુમેબ | 400mg, વર્સાવો વાયલ | 1 વાયલ | 55,005.00 | 12,400.75 | ₹42,604.25 |
| 88 | બોસુટિનિબ | 100mg, બોનિટાર ટેબ્લેટ | 10 ટેબ્લેટ | 937.5 | 912.48 | ₹25.02 |
| 89 | બોસુટિનિબ | 400mg, બોનિટાર ટેબ્લેટ | 10 ટેબ્લેટ | 2,809.69 | 2,544.88 | ₹264.81 |
| 90 | બ્રેન્ટુક્સિમેબ વેડોટિન | 50mg/30ml, એડીસીટીરિસ વાયલ | 1 વાયલ | 2,04,922.00 | 2,04,922.00 | ₹0.00 (યથાવત) |
| 91 | બ્રિગટિનિબ | 180mg, એલુનબ્રિગ ટેબ્લેટ | 28 ટેબ્લેટ | 2,01,213.00 | 2,01,213.00 | ₹0.00 (યથાવત) |
| 92 | બ્રિગટિનિબ | 30mg, એલુનબ્રિગ ટેબ્લેટ | 28 ટેબ્લેટ | 50,303.00 | 50,303.00 | ₹0.00 (યથાવત) |
| 93 | બ્રિગટિનિબ | 90mg, એલુનબ્રિગ ટેબ્લેટ | 28 ટેબ્લેટ | 1,50,910.00 | 1,50,910.00 | ₹0.00 (યથાવત) |
| 94 | બુસુલ્ફાન | 60mg, બુસુપ્રો ઇન્જેક્શન | 1 વાયલ | 7,600.00 | 2,549.00 | ₹5,051.00 |
| 95 | કેબાઝિટેક્સેલ | 60mg, કાબાનાટ વાયલ | 1 વાયલ | 11,269.41 | 6,395.68 | ₹4,873.73 |
| 96 | કેપમેટિનિબ | 150mg, રાહિકા ટેબ્લેટ | 60 ટેબ્લેટ | 74,695.00 | 74,695.00 | ₹0.00 (યથાવત) |
| 97 | કેપમેટિનિબ | 200mg, રાહિકા ટેબ્લેટ | 60 ટેબ્લેટ | 77,273.00 | 77,273.00 | ₹0.00 (યથાવત) |
| 98 | કારફિલ્ઝોમિબ | 60mg, કારફિલ્નાટ વાયલ | 1 વાયલ | 9,365.63 | 5,376.25 | ₹3,989.38 |
| 99 | કારફિલ્ઝોમિબ | 60mg, કારઝોમિબ ઇન્જેક્શન | 1 વાયલ | 13,650.00 | 5,201.00 | ₹8,449.00 |
| 100 | કારફિલ્ઝોમિબ | 30mg, કાઇપ્રોલિસ વાયલ | 1 વાયલ | 22,184.06 | 22,184.06 | ₹0.00 (યથાવત) |
| 101 | કારફિલ્ઝોમિબ | 60mg, કાઇપ્રોલિસ વાયલ | 1 વાયલ | 44,367.18 | 44,367.18 | ₹0.00 (યથાવત) |
| 102 | કારમુસ્ટિન | 100mg, કોન્શિયમ ઇન્જેક્શન | 1 વાયલ | 6,724.75 | 5,396.73 | ₹1,328.02 |
| 103 | સેટુકસિમેબ | 5mg, એરબિટક્સ ઇન્જેક્શન | 100ml | 1,02,500.00 | 1,02,500.00 | ₹0.00 (યથાવત) |
| 104 | સેટુકસિમેબ | 5mg, એરબિટક્સ ઇન્જેક્શન | 20ml | 20,500.00 | 20,500.00 | ₹0.00 (યથાવત) |
| 105 | સેટુકસિમેબ | 100mg/20ml, લ્યુપિટક્સ ઇન્જેક્શન | 1 વાયલ | 9,833.85 | 8,055.90 | ₹1,777.95 |
| 106 | ક્રિઝોટિનિબ | 200mg, ક્રિક્ઝો કેપ્સ્યુલ | 30 કેપ્સ્યુલ | 6,100.00 | 6,100.00 | ₹0.00 (યથાવત) |
| 107 | ક્રિઝોટિનિબ | 250mg, ક્રિક્ઝો કેપ્સ્યુલ | 30 કેપ્સ્યુલ | 7,600.00 | 7,600.00 | ₹0.00 (યથાવત) |
| 108 | ક્રિઝોટિનિબ | 200mg, ક્રિઝોક કેપ્સ્યુલ | 60 કેપ્સ્યુલ | 1,10,529.60 | 1,03,220.00 | ₹7,309.60 |
| 109 | ક્રિઝોટિનિબ | 250mg, ક્રિઝોક કેપ્સ્યુલ | 60 કેપ્સ્યુલ | 1,17,251.92 | 1,09,500.00 | ₹7,751.92 |
| 110 | સાઇટારાબિન | 100mg, સાઇટ્રેઝ વાયલ 100 | 1 વાયલ | 148.45 | 59.42 | ₹89.03 |
| 111 | સાઇટારાબિન | 1000mg, સાઇટ્રેઝ વાયલ 1000 | 1 વાયલ | 1,125.26 | 343.05 | ₹782.21 |
| 112 | સાઇટારાબિન | 500mg, સાઇટ્રેઝ વાયલ 500 | 1 વાયલ | 575.71 | 195 | ₹380.71 |
| 113 | ડેકોમિટિનિબ | 15mg, ડેકોપ્લિસ ટેબ્લેટ | 30 ટેબ્લેટ | 43,804.69 | 43,804.69 | ₹0.00 (યથાવત) |
| 114 | ડેકોમિટિનિબ | 30mg, ડેકોપ્લિસ ટેબ્લેટ | 30 ટેબ્લેટ | 60,046.88 | 60,046.88 | ₹0.00 (યથાવત) |
| 115 | ડેકોમિટિનિબ | 45mg, ડેકોપ્લિસ ટેબ્લેટ | 30 ટેબ્લેટ | 63,984.38 | 63,984.38 | ₹0.00 (યથાવત) |
| 116 | ડારાટુમુમેબ | 100mg, ડાર્ઝાલેક્સ ઇન્ફ્યુઝન | 1 વાયલ | 16,025.89 | 16,025.89 | ₹0.00 (યથાવત) |
| 117 | ડારાટુમુમેબ | 100mg, ડાર્ઝાલેક્સ ઇન્જેક્શન | 1 વાયલ | 16,025.89 | 16,025.89 | ₹0.00 (યથાવત) |
| 118 | ડારાટુમુમેબ | 400mg, ડાર્ઝાલેક્સ ઇન્ફ્યુઝન | 1 વાયલ | 64,018.75 | 64,018.75 | ₹0.00 (યથાવત) |
| 119 | ડારાટુમુમેબ | 1800mg, ડાર્ઝાલેક્સ ફાસ્પ્રો | 1 વાયલ | 2,27,770.54 | 2,27,770.54 | ₹0.00 (યથાવત) |
| 120 | ડાસાટિનિબ | 20mg, ડાસાનાટ 20 ટેબ્લેટ | 60 ટેબ્લેટ | 2,812.50 | 1,085.93 | ₹1,726.57 |
| 121 | ડાસાટિનિબ | 50mg, ડાસાનાટ 50 ટેબ્લેટ | 60 ટેબ્લેટ | 6,093.75 | 2,252.12 | ₹3,841.63 |
| 122 | ડાસાટિનિબ | 100mg, ડાસાટિબ ટેબ્લેટ | 30 ટેબ્લેટ | 10,116.00 | 1,380.32 | ₹8,735.68 |
| 123 | ડાસાટિનિબ | 50mg, ડાસાટિબ ટેબ્લેટ | 60 ટેબ્લેટ | 10,791.00 | 1,457.57 | ₹9,333.43 |
| 124 | ડાસાટિનિબ | 50mg, ડાસાટ્રૂ ટેબ્લેટ | 60 ટેબ્લેટ | 6,703.12 | 2,030.50 | ₹4,672.62 |
| 125 | ડાસાટિનિબ | 70mg, ડાસાટ્રૂ ટેબ્લેટ | 60 ટેબ્લેટ | 8,765.62 | 1,858.17 | ₹6,907.45 |
| 126 | ડાસાટિનિબ | 100mg, ડાશોરી ટેબ્લેટ | 30 ટેબ્લેટ | 8,345.00 | 2,977.65 | ₹5,367.35 |
| 127 | ડાસાટિનિબ | 50mg, ડાશોરી ટેબ્લેટ | 60 ટેબ્લેટ | 8,767.00 | 2,337.90 | ₹6,429.10 |
| 128 | ડાસાટિનિબ | 70mg, ડાશોરી ટેબ્લેટ | 60 ટેબ્લેટ | 11,127.00 | 3,815.00 | ₹7,312.00 |
| 129 | ડાસાટિનિબ | 100mg, ડાયરોનિબ ટેબ્લેટ | 30 ટેબ્લેટ | 3,500.00 | 1,378.00 | ₹2,122.00 |
| 130 | ડાસાટિનિબ | 50mg, ડાયરોનિબ ટેબ્લેટ | 60 ટેબ્લેટ | 12,187.00 | 1,764.00 | ₹10,423.00 |
| 131 | ડાસાટિનિબ | 70mg, ડાયરોનિબ ટેબ્લેટ | 60 ટેબ્લેટ | 17,811.00 | 1,808.00 | ₹16,003.00 |
| 132 | ડાસાટિનિબ | 100mg, ઇનવિસ્ટા ટેબ્લેટ | 10 ટેબ્લેટ | 1,507.00 | 1,275.20 | ₹231.80 |
| 133 | ડાસાટિનિબ | 50mg, ઇનવિસ્ટા ટેબ્લેટ | 10 ટેબ્લેટ | 753.84 | 649.37 | ₹104.47 |
| 134 | ડાસાટિનિબ | 70mg, ઇનવિસ્ટા ટેબ્લેટ | 10 ટેબ્લેટ | 1,056.00 | 875.43 | ₹180.57 |
| 135 | ડાબ્રિફેનિબ / ડેસિટાબાઇન | 30mg, ડેસિટેક્સ ઇન્જેક્શન | 1 વાયલ | 5,199.78 | 2,751.50 | ₹2,448.28 |
| 136 | ડેસિટાબાઇન | 50mg, ડેસિટેક્સ ઇન્જેક્શન | 1 વાયલ | 5,840.05 | 4,659.41 | ₹1,180.64 |
| 137 | ડેસિટાબાઇન | 50mg, નેટડેસિટા વાયલ | 1 વાયલ | 4,344.38 | 2,228.38 | ₹2,116.00 |
| 138 | ડેગેરેલિક્સ | 120mg, ડેગાપ્રાઇડ ઇન્જેક્શન | 1 વાયલ | 18,375.00 | 10,033.01 | ₹8,341.99 |
| 139 | ડેગેરેલિક્સ | 80mg, ડેગાપ્રાઇડ ઇન્જેક્શન | 1 વાયલ | 14,000.00 | 13,363.20 | ₹636.80 |
| 140 | ડેગેરેલિક્સ | 120mg, ડેઘોર ઇન્જેક્શન | 1 વાયલ | 21,048.00 | 10,868.00 | ₹10,180.00 |
| 141 | ડેગેરેલિક્સ | 80mg, ડેઘોર ઇન્જેક્શન | 1 વાયલ | 17,656.00 | 7,824.00 | ₹9,832.00 |
| 142 | ડેગેરેલિક્સ | 120mg, ફર્માગોન ઇન્જેક્શન | 2 વાયલ સેટ | 37,087.50 | 31,225.60 | ₹5,861.90 |
| 143 | ડેગેરેલિક્સ | 80mg, ફર્માગોન ઇન્જેક્શન | 1 વાયલ સેટ | 17,001.56 | 12,513.70 | ₹4,487.86 |
| 144 | ડેગેરેલિક્સ | 120mg, સેગાંતેરેલિક્સ ઇન્જેક્શન | 1 વાયલ | 22,584.00 | 6,770.73 | ₹15,813.27 |
| 145 | ડેગેરેલિક્સ | 80mg, સેગાંતેરેલિક્સ ઇન્જેક્શન | 1 વાયલ | 16,424.00 | 6,102.29 | ₹10,321.71 |
| 146 | ડેનોસુમેબ | 60mg, ડેબ્રુમેબ ઇન્જેક્શન | 1ml PFS | 22,031.25 | 5,941.00 | ₹16,090.25 |
| 147 | ડેનોસુમેબ | 60mg, ડેનાક્સા સિરિંજ | 1ml PFS | 17,531.25 | 7,866.08 | ₹9,665.17 |
| 148 | ડેનોસુમેબ | 60mg, ડેનબ્રી ઇન્જેક્શન | 1ml PFS | 29,312.60 | 7,239.00 | ₹22,073.60 |
| 149 | ડેનોસુમેબ | 60mg, ડેનમેબ ઇન્જેક્શન | 1 PFS | 18,749.95 | 6,697.50 | ₹12,052.45 |
| 150 | ડેનોસુમેબ | 120mg, ડેનોસી ઇન્જેક્શન | 1 વાયલ | 35,560.00 | 18,772.91 | ₹16,787.09 |
અન્ય મહત્વપૂર્ણ દવાઓ અને મોટી રાહત
યાદી ઉપરાંતની મુખ્ય કેન્સર દવાઓમાં પણ હજારો રૂપિયાની બચત થશે-
હરટુમેબ (Pertuzumab 30mg): આ દવાની કિંમત ₹94,951 થી ઘટીને ₹30,593 થઈ ગઈ છે. એટલે કે સીધી ₹64,358 ની બચત થશે.
ઇવઝુમેબ (Bevacizumab 400mg): જે અગાઉ ₹69,852.12માં મળતી હતી, તે હવે માત્ર ₹13,512માં મળશે (દર્દીઓને ₹56,340 ની બચત).
બેવાકિઝેબ 400 (Bevacizumab 400mg): જૂનો ભાવ ₹65,205.09 હતો, જે હવે ઘટીને માત્ર ₹8,956.75 થઈ ગયો છે (સીધો ₹56,248 નો ફાયદો).
આ નિર્ણયનું મહત્વ
ભારતમાં કેન્સરની સારવાર ખૂબ મોંઘી માનવામાં આવે છે અને દવાઓના ઊંચા ભાવને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવાર પર આર્થિક બોજ વધી જતો હતો. સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી હવે ગરીબ અને સામાન્ય પરિવારના દર્દીઓ માટે પણ કેન્સરની ગુણવત્તાસભર સારવાર મેળવવી વધુ આસાન બનશે.
