Edible Oil Prices Today: ખાદ્યતેલની વિવિધ જાતોમાં જોવા મળ્યો એકંદરે સ્થિર વલણ, જાણો આજના ભાવ

અમદાવાદ તેલ બજારમાં કપાસીયા તેલ 15 કિલો નવા ડબ્બાનો ભાવ નીચામાં રૂપિયા 2350, ઊંચામાં રૂપિયા 2550 રહ્યાં હતા. જ્યારે સોયાબીન 15 કિલોમાં નવો ડબ્બો રૂપિયા 2580 હતો.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 21 Mar 2026 11:39 PM (IST)Updated: Sat, 21 Mar 2026 11:39 PM (IST)
overall-stable-trend-seen-in-various-varieties-of-edible-oil-know-todays-prices

Edible Oil Prices Today: ખાદ્ય તેલ બજારોમાં વિવિધ તેલોની જાતોના ભાવમાં એકંદરે સ્થિર રહ્યા છે. અમદાવાદ ખાતે સપ્તાહના અંતીમ દિવસે ભાવમાં કોઈ વધઘટ થયો નથી.

કપાસીયા તેલનો આજનો ભાવ
અમદાવાદ તેલ બજારમાં કપાસીયા તેલ 15 કિલો નવા ડબ્બાનો ભાવ નીચામાં રૂપિયા 2350, ઊંચામાં રૂપિયા 2550 રહ્યાં હતા. જ્યારે સોયાબીન 15 કિલોમાં નવો ડબ્બો રૂપિયા 2580 હતો. દિવેલનો ભાવ રૂપિયા 2200 રહ્યો હતો.

સિંગતેલ (નવો ડબ્બો)
અમદાવાદ ખાતે 15 કિલો સિંગતેલ નવા ડબ્બાના ભાવ રૂપિયા 2900 અને 3100 વચ્ચે રહ્યા હતા. જ્યારે સિંગતેલ નવો ડબ્બો 15 લીટરમાં રૂપિયા 2800 રહ્યા હતા.

સનફ્લાવર તેલનો આજનો ભાવ
જ્યારે સનફ્લાવ તેલનો 15 લીટર ડબ્બો રૂપિયા 2550 રહ્યો છે. અન્ય ખાદ્ય તેલોની જાતોમાં પામોલીન નવા ડબ્બાનો ભાવ રૂપિયા 2300 હતો. કોપરેટ રૂપિયા 5100, સરસીયુ મોળું રૂપિયા 2400 અને સરસીયુ તીખુ રૂપિયા 2550 રહ્યા હતા.

15 લીટરમાં સનફ્લાવર તેલ રૂપિયા 2500, મકાઈતેલ 15 લીટરમાં રૂપિયા 2150, કપાસીયા તેલ પાંચ લીટર રૂપિયા 780 રેન્જમાં કામકાજ ધરાવતા હતા. જ્યારે સીંગતેલ 5 લીટરનો ભાવ રૂપિયા રૂપિયા 930 વચ્ચે કામકાજ ધરાવતા હતા.

કપાસીયા તેલનો આજનો ભાવ
અમદાવાદ તેલ બજારમાં કપાસીયા તેલ 15 કિલો નવા ડબ્બાનો ભાવ નીચામાં રૂપિયા 2350, ઊંચામાં રૂપિયા 2550 રહ્યાં હતા. જ્યારે સોયાબીન 15 કિલોમાં નવો ડબ્બો રૂપિયા 2580 હતો. દિવેલનો ભાવ રૂપિયા 2200 રહ્યો હતો.