Gold Price Today: સોનું ₹100 અને ચાંદી ₹1200 સસ્તી, જાણો આજનો 22 અને 24 કેરેટ સોનાનો લેટેસ્ટ રેટ

Gold Price Today: આજે 26 ઓક્ટોબર 2026 ના રોજ ભારતીય બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં ઘટાડાનો દોર યથાવત છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 26 Oct 2026 09:07 AM (IST)Updated: Mon, 26 Oct 2026 09:07 AM (IST)
gold-rate-today-october-26-2026-city-wise-18k-22k-24k-gold-prices-per-gram-in-india

Gold Price Today (October 26, 2026) | આજે સોનાનો રેટ: આજે 26 ઓક્ટોબર 2026 ના રોજ ભારતીય બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં ઘટાડાનો દોર યથાવત છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹ 1,42,570 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે, જ્યારે મુંબઈમાં આ ભાવ ₹1,44,370 પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. આ અગાઉના દિવસે દિલ્હીના બુલિયન (ઝવેરી) બજારમાં સોનું ₹100 તૂટીને  ગયું હતું. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું 4,041.39 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે." જો તમે પણ આજે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો જાણી લો તમારા શહેરના તાજા ભાવ.

ભારતના મુખ્ય શહેરોમાં આજનો સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ) | Gold Rates in India (26 October 2026)

આજે (26 ઓક્ટોબર 2026) ના રોજ ભારતના મુખ્ય શહેરોમાં પ્રતિ 10 ગ્રામ સોનાનો અંદાજિત ભાવ નીચે મુજબ છે

અમદાવાદમાં આજે સોનાનો ભાવ

• 24 કેરેટ સોનું: ₹1,47,850
• 22 કેરેટ સોનું: ₹1,35,000
• 18 કેરેટ સોનું: ₹1,35,000

દિલ્હીમાં આજે સોનાનો ભાવ

• 24 કેરેટ સોનું: ₹1,47,850
• 22 કેરેટ સોનું: ₹1,35,000
• 18 કેરેટ સોનું: ₹1,35,000

મુંબઈમાં આજે સોનાનો ભાવ

• 24 કેરેટ સોનું: ₹1,47,850
• 22 કેરેટ સોનું: ₹1,35,000
• 18 કેરેટ સોનું: ₹1,35,000

ચેન્નઈમાં આજે સોનાનો ભાવ

• 24 કેરેટ સોનું: ₹1,47,850
• 22 કેરેટ સોનું: ₹1,35,000
• 18 કેરેટ સોનું: ₹1,35,000

ગુજરાતમાં (અમદાવાદ સહિત) મુખ્ય શહેરોમાં આજનો સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ) | Gold Prices in Gujarat (26 October 2026)

આજે (26 ઓક્ટોબર 2026) ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સોનાના ભાવમાં સામાન્ય તફાવત જોવા મળ્યો છે. અહીંના સ્થાનિક બજારના લેટેસ્ટ રેટ્સ ((પ્રતિ 10 ગ્રામ)) નીચે મુજબ છે:

  • 24 કેરેટ સોનું (24K - 10 ગ્રામ): ₹1,58,410
  • 22 કેરેટ સોનું (22K - 10 ગ્રામ): ₹1,45,210
  • 18 કેરેટ સોનું (22K - 10 ગ્રામ): ₹1,18,820

(નોંધ: સોનાના ભાવમાં દૈનિક ધોરણે ફેરફાર થતો હોય છે, તેથી ખરીદી કરતા પહેલા તમારાlocal જ્વેલર્સ પાસેથી ચોક્કસ ભાવ ચકાસી લેવા વિનંતી.)

દેશના મુખ્ય શહેરોમાં સોનાનો ભાવ (26 ઓક્ટોબર 2026) | Gold Rates in Top Indian Cities (Per 10 Grams)

 

શહેર 24-કેરેટ સોનું (10 ગ્રામ) 22-કેરેટ સોનું (10 ગ્રામ)
અમદાવાદ
₹1,42,430 – ₹1,44,218
₹1,30,692 – ₹1,32,100
ચેન્નાઈ
₹1,47,170 – ₹1,49,498
₹1,34,900 – ₹1,37,628
મુંબઈ
₹1,42,580 – ₹1,44,218
₹1,30,700 – ₹1,32,100
દિલ્હી
₹1,42,730 – ₹1,48,987
₹1,30,850 – ₹1,37,158
કોલકાતા
₹1,42,580 – ₹1,49,252
₹1,30,700 – ₹1,37,402
બેંગ્લોર
₹1,42,580 – ₹1,49,457
₹1,30,700 – ₹1,37,591
હૈદરાબાદ
₹1,42,580 – ₹1,44,218
₹1,30,700 – ₹1,32,100

છેલ્લા 10 દિવસો માટે ભારતમાં સોનાનો રેટ

 
Date 24 Karat (Per 10g) 22 Karat (Per 10g)
Mon, 26 Oct 2026
₹142,349
₹130,487
Sun, 25 Oct 2026
₹142,150
₹130,304
Sat, 24 Oct 2026
₹142,150
₹130,304
Fri, 23 Oct 2026
₹142,103
₹130,261
Thu, 22 Oct 2026
₹143,983
₹131,984
Wed, 21 Oct 2026
₹146,009
₹133,842
Tue, 20 Oct 2026
₹146,874
₹134,634
Mon, 19 Oct 2026
₹147,313
₹135,037
Sun, 18 Oct 2026
₹148,000
₹135,667
Sat, 17 Oct 2026
₹148,000
₹135,667

આજનો ચાંદીનો ભાવ | Silver Rate Today (26 October 2026)

સોનાની જેમ અન્ય કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ ઘટાડો યથાવત રહ્યો છે. 23 ઓક્ટોબરની સવારે ચાંદીનો ભાવ ₹2,24,900 પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદી (Spot Silver) ની કિંમત $54.84 પ્રતિ ઔંસ નોંધાઈ છે.

  • 1 ગ્રામ - ₹254.90
  • 10 ગ્રામ (1 તોલું) - ₹2,549
  • 100 ગ્રામ - ₹25,490
  • 1 કિલોગ્રામ - ₹2,54,900