Gold Rate Today (November 6, 2026): ભારતીય બુલિયન માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ગુડરિટર્ન્સ (Goodreturns)ના આંકડા અનુસાર, આજે, 6 નવેમ્બર 2026ની સવારે ધનતેરસના શુભ અવસર પર દેશમાં સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. દિવાળીના તહેવારોની શરૂઆત સાથે જ બજારમાં સોના-ચાંદીની ખરીદીનો માહોલ જામ્યો છે. ખાસ કરીને ધનતેરસના દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવતું હોવાથી ગ્રાહકોમાં સોનાના દાગીના અને સિક્કા ખરીદવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો તમે પણ આ ધનતેરસે સોના-ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો, તો ખરીદી કરતાં પહેલાં 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનાના તાજા ભાવ જાણી લો.
ભારતમાં આજે સોનાનો ભાવ (6 નવેમ્બર 2026) | Gold Rates in India
ભારતમાં આજે તારીખ 6 નવેમ્બર, 2026 ના રોજ 24, 22 અને 18 કેરેટ સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ) નીચે મુજબ છે:
- 24 કેરેટ સોનું: ₹1,46,030 પ્રતિ 10 ગ્રામ
- 22 કેરેટ સોનું: ₹1,33,860 પ્રતિ 10 ગ્રામ
- 18 કેરેટ સોનું: ₹1,09,530 પ્રતિ 10 ગ્રામ
ગુજરાતના આજે મુખ્ય શહેરોમાં સોનાનો ભાવ (6 નવેમ્બર 2026) | Gold Rates in Gujarat
આજે તારીખ 6 નવેમ્બર, ગુજરાતના આજે મુખ્ય શહેરોમાં સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ) નીચે મુજબ છે:
- 24 કેરેટ સોનું: ₹1,46,080 પ્રતિ 10 ગ્રામ
- 22 કેરેટ સોનું: ₹1,33,910 પ્રતિ 10 ગ્રામ
- 18 કેરેટ સોનું: ₹1,09,580 પ્રતિ 10 ગ્રામ
ભારતમાં મુખ્ય શહેરોમાં આજનો સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ)
6 નવેમ્બર 2026ના રોજ ભારતનાં મુખ્ય શહેરોમાં સોનાના ભાવ નીચે મુજબ છે.
શહેર | 24 કેરેટ | 22 કેરેટ | 18 કેરેટ |
|---|---|---|---|
ચેન્નાઈ | ₹1,46,030 | ₹1,33,860 | ₹1,09,560 |
મુંબઈ | ₹1,46,030 | ₹1,33,860 | ₹1,09,530 |
દિલ્હી | ₹1,46,180 | ₹1,34,010 | ₹1,09,680 |
કોલકાતા | ₹1,46,030 | ₹1,33,860 | ₹1,09,530 |
બેંગલુરુ | ₹1,46,030 | ₹1,33,860 | ₹1,09,530 |
હૈદરાબાદ | ₹1,46,030 | ₹1,33,860 | ₹1,09,530 |
કેરળ | ₹1,46,030 | ₹1,33,860 | ₹1,09,530 |
પુણે | ₹1,46,030 | ₹1,33,860 | ₹1,09,530 |
વડોદરા | ₹1,46,080 | ₹1,33,910 | ₹1,09,580 |
અમદાવાદ | ₹1,46,080 | ₹1,33,910 | ₹1,09,580 |
ભારતમાં છેલ્લા 10 દિવસના સોનાના ભાવ (પ્રતિ 10 ગ્રામ)
તારીખ | 24 કેરેટ સોનું | 22 કેરેટ સોનું |
|---|---|---|
6 નવેમ્બર, 2026 | ₹1,46,030 (+₹10) | ₹1,33,860 (+₹10) |
5 નવેમ્બર, 2026 | ₹1,46,020 (+₹3,220) | ₹1,33,850 (+₹2,950) |
4 નવેમ્બર, 2026 | ₹1,42,800 (+₹3,160) | ₹1,30,900 (+₹2,900) |
3 નવેમ્બર, 2026 | ₹1,39,640 (+₹270) | ₹1,28,000 (+₹250) |
2 નવેમ્બર, 2026 | ₹1,39,370 (+₹490) | ₹1,27,750 (+₹450) |
1 નવેમ્બર, 2026 | ₹1,38,880 (₹0) | ₹1,27,300 (₹0) |
31 ઓક્ટોબર, 2026 | ₹1,38,880 (-₹3,380) | ₹1,27,300 (-₹3,100) |
30 ઓક્ટોબર, 2026 | ₹1,42,260 (-₹1,690) | ₹1,30,400 (-₹1,550) |
29 ઓક્ટોબર, 2026 | ₹1,43,950 (₹0) | ₹1,31,950 (₹0) |
28 ઓક્ટોબર, 2026 | ₹1,43,950 (+₹660) | ₹1,31,950 (+₹600) |
નોંધ: તમામ ભાવ પ્રતિ 10 ગ્રામ છે. કૌંસમાં દર્શાવેલો આંકડો અગાઉના દિવસની સરખામણીમાં થયેલો ભાવફેર છે. GST અને મેકિંગ ચાર્જ અલગથી લાગુ થઈ શકે છે.
ભારતમાં આજે ચાંદીનો ભાવ (6 નવેમ્બર 2026) | Silver Rates in India
તારીખ 6 નવેમ્બર 2026ના રોજ ભારતમાં ચાંદીનો ભાવ નીચે મુજબ છે.
પ્રતિ ગ્રામ: ₹210.10
પ્રતિ 10 ગ્રામ: ₹2,101
પ્રતિ 1 કિલોગ્રામ (999 શુદ્ધ ચાંદી): ₹2,10,100
નોંધ: સોના ચાંદી ના આ ભાવ સવારના અહેવાલ મુજબના છે, જેમાં દિવસ દરમિયાન ફેરફાર થઈ શકે છે.
સ્ત્રોત: ગુડરિટર્ન્સ (Goodreturns)
