Gold Rate Today: કરવા ચોથ પહેલા સતત સોનાના ભાવમાં ઘટાડો, જાણો અમદાવાદ સહિત દેશના અન્ય શહેરોમાં સોનાના લેટેસ્ટ રેટ

વિશ્વબજારમાંથી મળેલા સંકેતો વચ્ચે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. આજે (28 ઓક્ટોબર 2026) દેશમાં ફરી એકવાર સોનું-ચાંદી મોંઘુ થયું છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 28 Oct 2026 09:50 AM (IST)Updated: Wed, 28 Oct 2026 09:50 AM (IST)
gold-rate-today-28-oct-2026-22k-24k-prices-per-gram-citywise-india

Gold Rate Today (28 Oct 2026) | આજનો સોનાનો ભાવ: વિશ્વબજારમાંથી મળેલા સંકેતો વચ્ચે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી છે. આજે (28 ઓક્ટોબર 2026) દેશમાં ફરી એકવાર સોનું-ચાંદી સસ્તા થયા છે. બુલિયન ડોટ ઈન (bullions.in)ના અહેવાલ પ્રમાણે સ્થાનિક વાયદા બજારમાં સોનાના ભાવમાં ₹490નો ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદીના ભાવમાં ₹940થી વધુનો મોટો ઘટાડો જોવા મળ્યો છે.

કરવા ચોથ સહિત ધનતેરસ અને દિવાળી જેવા તહેવારો અગાઉ સોના-ચાંદીના ઘરેણાં અને સિક્કાની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે. જોકે, હાલમાં કોમોડિટી બજાર દબાણનો સામનો કરી રહ્યું છે. આ સ્થિતિમાં જો તમે આજે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમદાવાદ, લખનઉ, ઇન્દોર, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા અને ચેન્નાઈ સહિત દેશનાં વિવિધ સરાફા બજારોમાં 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવ તેમજ 1 કિલો ચાંદીના તાજા ભાવ જાણી લો.

સોના-ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર થયો? 

આજે COMEX પર સોનાના ભાવમાં 0.22%નો ઘટાડો નોંધાયો છે, એટલે કે 18.75 ડોલર તૂટ્યું છે અને 4042 ડોલર રહ્યો છે.  

COMEX પર ચાંદીના ભાવમાં પણ 0.46 ડોલર એટલે કે 0.84 ટકા ઘટાડો થયો છે અને ભાવ ઘટીને 53.99 ડૉલર પ્રતિ ઔંસ પર આવી ગયો છે.

MCX પર ગઈકાલે 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,43,730 પર બંધ થયો હતો.

ગઈકાલે સ્થાનિક કોમોડિટી બજારમાં ચાંદીનો ભાવ ઘટીને ₹1,95,900 પ્રતિ કિલોગ્રામ થયો હતો.

Bullions.co.in મુજબ, આજે સોનાનો ભાવ ₹1,44,130 પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ ₹1,96,100 પ્રતિ કિલોગ્રામ છે મુજબ, ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ ₹14,171 પ્રતિ ગ્રામ, 22 કેરેટ સોનાનો ભાવ ₹13,831 પ્રતિ ગ્રામ અને 18 કેરેટ સોનાનો ભાવ ₹11,479 પ્રતિ ગ્રામ હતો.


આજે 28 ઓક્ટોબર 2026ના રોજ ભારતમાં સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ)

આજે અમદાવાદમાં સોનાનો ભાવ: 

24 કેરેટ સોનું: ₹1,42,430

22 કેરેટ સોનું: ₹1,30,650

આજે દિલ્હીમાં સોનાનો ભાવ: 

24 કેરેટ સોનું: ₹1,43,950

22 કેરેટ સોનું: ₹1,31,950

આજે મુંબઈમાં સોનાનો ભાવ

24 કેરેટ સોનું: ₹1,43,900

22 કેરેટ સોનું: ₹1,31,970

ભારતમાં આજે ચાંદીનો તાજા ભાવ 

આજે દિલ્હી, મુંબઈ, કોલકાતા, લખનઉ, ઇન્દોર અને ચેન્નાઈમાં 1 કિલો ચાંદીનો ભાવ ₹2,20,000 છે.

(નોંધ: આ બજારના વાયદા અને અંદાજિત દર છે. તમારા સ્થાનિક જ્વેલર્સ કે શોરૂમ પર જીએસટી (GST) અને ઘડામણ ખર્ચ (Making Charges) ઉમેરાતા અંતિમ ભાવ અલગ હોઈ શકે છે.)

દેશના મુખ્ય શહેરોમાં સોનાનો ભાવ (28 ઓક્ટોબર 2026)

શહેર 24 કેરેટ સોનું (10 ગ્રામ) 22 કેરેટ સોનું (10 ગ્રામ) 18 કેરેટ સોનું (10 ગ્રામ)
દિલ્હી ₹144,100 ₹132,100 ₹108,110
અમદાવાદ ₹144,000 ₹132,000 ₹108,010
વડોદરા ₹144,000 ₹132,000 ₹108,010
મુંબઈ ₹143,950 ₹131,950 ₹107,960
ચેન્નઈ ₹143,950 ₹131,950 ₹107,960
કોલકાતા ₹143,950 ₹131,950 ₹107,960
બેંગલુરુ ₹143,950 ₹131,950 ₹107,960
હૈદરાબાદ ₹143,950 ₹131,950 ₹107,960
કેરળ ₹143,950 ₹131,950 ₹107,960
પુણે ₹143,950 ₹131,950 ₹107,960