Bank Holiday Gujarat 2026: વર્ષ 2026માં ગુજરાતમાં બેંકો કેટલા દિવસ બંધ રહેશે? અહીં જુઓ રજાઓનું સંપૂર્ણ લિસ્ટ

Bank Holiday Gujarat 2026: વર્ષ 2025 હવે વિદાય લેવાની તૈયારીમાં છે અને આપણે સૌ નવા વર્ષ 2026ને આવકારવા માટે તૈયાર છીએ. જાણો, ગુજરાતમાં 2026માં કઈ તારીખોએ બેંકો બંધ રહેશે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Mon 29 Dec 2025 10:58 AM (IST)Updated: Mon 29 Dec 2025 10:58 AM (IST)
bank-holiday-gujarat-2026-check-when-banks-will-remain-closed-rbi-official-list-663939

Bank Holiday Gujarat 2026: વર્ષ 2025 હવે વિદાય લેવાની તૈયારીમાં છે અને આપણે સૌ નવા વર્ષ 2026ને આવકારવા માટે તૈયાર છીએ. નવા વર્ષની શરૂઆત સાથે જ લોકો પોતાના આર્થિક વ્યવહારો અને પ્રવાસનું આગોતરું આયોજન કરતા હોય છે. આ આયોજનમાં સૌથી મહત્વની બાબત 'બેંક હોલીડે' (Bank Holidays) હોય છે, કારણ કે બેંક બંધ હોવાને કારણે ઘણીવાર મહત્વના કામ અટકી પડતા હોય છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના કેલેન્ડર મુજબ, ગુજરાતમાં રાષ્ટ્રીય રજાઓ ઉપરાંત સ્થાનિક તહેવારોને કારણે પણ બેંકોમાં રજા રહેતી હોય છે. જો તમે પણ નવા વર્ષમાં કોઈ પણ અડચણ વગર તમારા બેંકિંગ કામકાજ પતાવવા માંગતા હોવ, તો 2026માં બેંકો ક્યારે અને કેટલા દિવસ બંધ રહેશે તે જાણવું ખૂબ જ જરૂરી છે. આવો જાણીએ, ગુજરાતમાં 2026માં કઈ તારીખોએ બેંકો બંધ રહેશે, જેથી તમે સમયસર તમારું પ્લાનિંગ કરી શકો.

બેંક હોલિડે ગુજરાત 2026 । Bank Holiday Gujarat 2026

જાન્યુઆરી 2026માં બેંક રજા | Bank Holidays in January 2026

ફેબ્રુઆરી 2026માં બેંક રજા | Bank Holidays in February 2026

તારીખવારરજા / તહેવાર
1 જાન્યુઆરી, 2026ગુરુવારનવા વર્ષના દિવસે ઐઝોલ, ચેન્નાઈ, ગંગટોક, ઇમ્ફાલ, ઇટાનગર, કોહિમા, કોલકાતા અને શિલોંગમાં બેંકો બંધ
2 જાન્યુઆરી, 2026શુક્રવારમન્નમ જયંતિ / નવા વર્ષની ઉજવણી – ઐઝોલ, કોચી અને તિરુવનંતપુરમમાં રજા
3 જાન્યુઆરી, 2026શનિવારહઝરત અલીનો જન્મદિવસ – લખનૌમાં બેંક રજા
4 જાન્યુઆરી, 2026રવિવારરવિવાર – દેશભરની બેંકો બંધ
10 જાન્યુઆરી, 2026શનિવારબીજો શનિવાર – દેશભરની બેંકો બંધ
11 જાન્યુઆરી, 2026રવિવારરવિવાર – દેશભરની બેંકો બંધ
12 જાન્યુઆરી, 2026સોમવારસ્વામી વિવેકાનંદ જયંતિ – કોલકાતામાં બેંકો બંધ
14 જાન્યુઆરી, 2026બુધવારમકરસંક્રાંતિ / માઘ બિહુ – અમદાવાદ, ભુવનેશ્વર, ગુવાહાટી અને ઇટાનગરમાં રજા
15 જાન્યુઆરી, 2026ગુરુવારઉત્તરાયણ / પોંગલ / મકર સંક્રાંતિ – બેંગલુરુ, ચેન્નાઈ, ગંગટોક, હૈદરાબાદ અને વિજયવાડામાં રજા
16 જાન્યુઆરી, 2026શુક્રવારતિરુવલ્લુવર દિવસ – ચેન્નાઈમાં બેંક રજા
17 જાન્યુઆરી, 2026શનિવારઉઝાવર થિરુનાલ – ચેન્નાઈમાં રજા
18 જાન્યુઆરી, 2026રવિવારરવિવાર – દેશભરની બેંકો બંધ
23 જાન્યુઆરી, 2026શુક્રવારનેતાજી સુભાષ ચંદ્ર બોઝ જયંતિ / વસંત પંચમી – અગરતલા, ભુવનેશ્વર અને કોલકાતામાં રજા
24 જાન્યુઆરી, 2026શનિવારચોથો શનિવાર – દેશભરની બેંકો બંધ
25 જાન્યુઆરી, 2026રવિવારરવિવાર – દેશભરની બેંકો બંધ
26 જાન્યુઆરી, 2026સોમવારપ્રજાસત્તાક દિવસ – દેશભરમાં બેંકો સંપૂર્ણ બંધ

માર્ચ 2026માં બેંક રજા | Bank Holidays in March 2026

તારીખવારરજા / તહેવાર
01 ફેબ્રુઆરી 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
08 ફેબ્રુઆરી 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
14 ફેબ્રુઆરી 2026શનિવારબીજો શનિવાર
15 ફેબ્રુઆરી 2026રવિવારમહાશિવરાત્રી
22 ફેબ્રુઆરી 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
28 ફેબ્રુઆરી 2026શનિવારચોથો શનિવાર

એપ્રિલ 2026માં બેંક રજા | Bank Holidays in April 2026

તારીખવારરજા / તહેવાર
01 માર્ચ 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
03 માર્ચ 2026મંગળવારહોળી
08 માર્ચ 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
14 માર્ચ 2026શનિવારબીજો શનિવાર
15 માર્ચ 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
20 માર્ચ 2026શુક્રવારઉગાડી
21 માર્ચ 2026શનિવારઈદ-ઉલ-ફિત્ર
22 માર્ચ 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
27 માર્ચ 2026શુક્રવારરામ નવમી
28 માર્ચ 2026શનિવારચોથો શનિવાર
29 માર્ચ 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
31 માર્ચ 2026મંગળવારમહાવીર જયંતી

મે 2026માં બેંક રજા | Bank Holidays in May 2026

તારીખવારરજા / તહેવાર
05 એપ્રિલ 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
11 એપ્રિલ 2026શનિવારબીજો શનિવાર
12 એપ્રિલ 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
14 એપ્રિલ 2026મંગળવારડૉ. આંબેડકર જયંતી
19 એપ્રિલ 2026રવિવારમહર્ષિ પરશુરામ જયંતી
25 એપ્રિલ 2026શનિવારચોથો શનિવાર
26 એપ્રિલ 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા

જૂન 2026માં બેંક રજા | Bank Holidays in June 2026

તારીખવારરજા / તહેવાર
03 મે 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
09 મે 2026શનિવારબીજો શનિવાર
10 મે 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
17 મે 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
23 મે 2026શનિવારચોથો શનિવાર
24 મે 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
27 મે 2026બુધવારબકરી ઈદ / ઈદ-અલ-અઝ્હા
31 મે 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા

જુલાઈ 2026માં બેંક રજા | Bank Holidays in July 2026

તારીખવારરજા / તહેવાર
07 જૂન 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
13 જૂન 2026શનિવારબીજો શનિવાર
14 જૂન 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
21 જૂન 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
26 જૂન 2026શુક્રવારમહોરમ
27 જૂન 2026શનિવારચોથો શનિવાર
28 જૂન 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા

ઓગસ્ટ 2026માં બેંક રજા | Bank Holidays in August 2026

તારીખવારરજા / તહેવાર
05 જુલાઈ 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
11 જુલાઈ 2026શનિવારબીજો શનિવાર
12 જુલાઈ 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
19 જુલાઈ 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
25 જુલાઈ 2026શનિવારચોથો શનિવાર
26 જુલાઈ 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા

સપ્ટેમ્બર 2026માં બેંક રજા | Bank Holidays in September 2026

તારીખવારરજા / તહેવાર
02 ઓગસ્ટ 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
08 ઓગસ્ટ 2026શનિવારબીજો શનિવાર
09 ઓગસ્ટ 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
15 ઓગસ્ટ 2026શનિવારસ્વતંત્રતા દિવસ
16 ઓગસ્ટ 2026રવિવારપારસી નવું વર્ષ
22 ઓગસ્ટ 2026શનિવારચોથો શનિવાર
23 ઓગસ્ટ 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
25 ઓગસ્ટ 2026મંગળવારઈદ-એ-મિલાદ
28 ઓગસ્ટ 2026શુક્રવારરક્ષાબંધન
30 ઓગસ્ટ 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા

ઓક્ટોબર 2026માં બેંક રજા | Bank Holidays in October 2026

તારીખવારરજા / તહેવાર
04 સપ્ટેમ્બર 2026શુક્રવારજન્માષ્ટમી
06 સપ્ટેમ્બર 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
12 સપ્ટેમ્બર 2026શનિવારબીજો શનિવાર
13 સપ્ટેમ્બર 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
15 સપ્ટેમ્બર 2026મંગળવારગણેશ ચતુર્થી
26 સપ્ટેમ્બર 2026શનિવારચોથો શનિવાર
27 સપ્ટેમ્બર 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા

નવેમ્બર 2026માં બેંક રજા | Bank Holidays in November 2026

તારીખવારરજા / તહેવાર
02 ઓક્ટોબર 2026શુક્રવારગાંધી જયંતી
04 ઓક્ટોબર 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
10 ઓક્ટોબર 2026શનિવારબીજો શનિવાર
11 ઓક્ટોબર 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
18 ઓક્ટોબર 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
21 ઓક્ટોબર 2026બુધવારવિજયાદશમી
24 ઓક્ટોબર 2026શનિવારચોથો શનિવાર
25 ઓક્ટોબર 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા

ડિસેમ્બર 2026માં બેંક રજા | Bank Holidays in December 2026

તારીખવારરજા / તહેવાર
01 નવેમ્બર 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
08 નવેમ્બર 2026રવિવારદિવાળી
11 નવેમ્બર 2026બુધવારભાઈબીજ
14 નવેમ્બર 2026શનિવારબીજો શનિવાર
15 નવેમ્બર 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
22 નવેમ્બર 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
24 નવેમ્બર 2026મંગળવારગુરુ નાનક જયંતી
28 નવેમ્બર 2026શનિવારચોથો શનિવાર
29 નવેમ્બર 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા

તારીખવારરજા / તહેવાર
06 ડિસેમ્બર 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
12 ડિસેમ્બર 2026શનિવારબીજો શનિવાર
13 ડિસેમ્બર 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
20 ડિસેમ્બર 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા
25 ડિસેમ્બર 2026શુક્રવારક્રિસમસ
26 ડિસેમ્બર 2026શનિવારચોથો શનિવાર
27 ડિસેમ્બર 2026રવિવારરવિવાર – સમગ્ર ભારતમાં રજા