અમેઝોનએ ગેટ ફિટ ડેઝ સાથે ફિટનેસ સફરની શરૂઆત કરી,1લી જાન્યુઆરી 2026થી રજૂ થશે

ફિટનેસ ગીયર અપગ્રેડ કરી શકાય છે. યોનેક્સ, લાઇફલોંગ સહિત બીજી અનેક વિશ્વસનીય બ્રાન્ડ્સ તરફથી રજૂ કરાતી પ્રોડક્ટ્સ એક્સપ્લોર રજૂ શકાશે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Wed 31 Dec 2025 06:14 PM (IST)Updated: Wed 31 Dec 2025 06:15 PM (IST)
amazon-kicks-off-fitness-journey-with-get-fit-days-launching-on-january-1-2026-665607

Amazon: આ નવા વર્ષે અમેઝોન ડોટ ઈનના 'Get Fit Days' સાથે ફિટનેસ ગોલ્સની પહોંચવાની સુવિધા રજૂ કરી છે. આ વિશાળ શ્રેણીના સ્પોર્ટ્સ અને ફિટનેસ એસેન્સિયલ્સ સાથે WHOOP તરફથી રજૂ થઈ રહેલી લેટેસ્ટ લોન્ચ એક્સપ્લોર કરી શકાશે. તે 1લી જાન્યુઆરીથી રજૂ થવા જઈ રહેલ છે. ફિટનેસ ગીયર અપગ્રેડ કરી શકાય છે.

યોનેક્સ, લાઇફલોંગ સહિત બીજી અનેક વિશ્વસનીય બ્રાન્ડ્સ તરફથી રજૂ કરાતી પ્રોડક્ટ્સ એક્સપ્લોર રજૂ શકાશે. ગ્રાહકો આ ઇવેન્ટ દરમિયાન તેમના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ ઉપર પણ રોમાંચક ઓફર્સ મેળવી શકે છે.

એમેઝોન ઇન્ડિયાના કિચન, હોમ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ સ્પોર્ટ્સ સેગમેન્ટના ડિરેક્ટર કાર્થિક સુબ્બારાયપ્પાએ જણાવ્યું હતું કે અમારા ગ્રાહકો તેમના જીવનમાં ફિટનેસને વધુને વધુ અગ્રતાક્રમ આપી રહ્યાં છે, જે તેને અમેઝોન ડોટ ઈન ઉપર ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામી રહેલી કેટેગરી બનાવે છે. ગ્રાહકો હવે સ્પોર્ટ્સ અને ફિટનેસ ઇક્વિપમેન્ટથી લઇને વેરેબલ્સ ઉપર પોતાની પસંદગી દર્શાવી રહ્યાં છે.

અમે AI સમર્થિત ડિસ્કવરી, કસ્ટમર રેટિંગ્સ અને લાઇવ શોપિંગ એક્સપિરિયન્સની મદદથી અગ્રગણ્ય બ્રાન્સ તરફથી નવા લોન્ચિસ સાથે અમારા સિલેક્શનનું વિસ્તરણ કરવાની દિશામાં આગળ વધી રહ્યાં છે, જે ગ્રાહકોને સુમાહિતગાર પસંદગીઓ કરવામાં મદદ કરે છે.

આકર્ષક ડીલ્સ અને દરેક સર્વિસેબલ પિનકોર્ડ પર ફાસ્ટ ડિલિવરી સાથે અમે સમગ્ર ભારતભરના ગ્રાહકો માટે તેમની ફિટનેસ સફર શરૂ કરવા અથવા તેને જાળવી રાખવાનો આસાન વિકલ્પ રજૂ કરીએ છીએ. અહીં તમારા માટે ઝડપી લેવા જેવી કેટલીક આકર્ષક ડીલ્સ રજૂ કરવામાં આવી છે, જેની શરૂઆત 1 જાન્યુઆરીથી થશે.