Gold Silver Price: વૈશ્વિક બજારોમાંથી મળેલા તેજીના સંકેતો વચ્ચે સોનામાં તેજીની આગેકૂચ, સોના ભાવમાં રૂપિયા 500નો ઉછાળો
Connect with us

Business

Gold Silver Price: વૈશ્વિક બજારોમાંથી મળેલા તેજીના સંકેતો વચ્ચે સોનામાં આગેકૂચ, સોના ભાવમાં રૂપિયા 500નો ઉછાળો

Published

on

Gold Silver Price 16 March 2023: વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુના ભાવમાં ઉછાળા વચ્ચે ઘરેલુ બજારોમાં પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી. સ્વિસ બેંક ક્રેડિટ સુઈસની મુશ્કેલી વધવાને લીધે વિશ્વભરમાં બેન્કિંગ સેક્ટર સાથે જોડાયેલી ચિંતા વધતા અને રોકાણકારોના સુરક્ષિત રોકાણ તરફના વલણને પગલે સોનામાં નવેસરથી તેજી જોવા મળી રહી છે.

રાજધાની દિલ્હીમાં સોનાના 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 380 ઉછળી રૂપિયા 57,070 રહ્યો હતો જોકે ચાંદીમાં નજીવા પ્રમાણમાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ચાંદી કિલોના ભાવ રૂપિયા રૂપિયા 90ના નજીવા ઘટાડા સાથે રૂપિયા 66,535 રહી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઔંસદીઠ વધીને 1,922 ડોલરની સપાટી પર ક્વોટ થયા હતા. જ્યારે ચાંદી ઔંસદીઠ ભાવ 21.61 ડોલર રહી હતી. અમદાવાદ ખાતે સોના (99.9)ના ભાવ 10 ગ્રામ દીઠ રૂપિયા 500 વધી રૂપિયા 60,100 રહ્યા હતા. જ્યારે સોનું (99.5) 10 ગ્રામ રૂપિયા 59,900 રહ્યા હતા. અમદાવાદ ખાતે ચાંદીના ભાવ રૂપિયા 67,500 પર સ્થિર રહ્યા હતા.

અમદાવાદ ખાતે સોનાનો ભાવ(પ્રતિ 10 ગ્રામ)

તારીખ24 કેરેટ સોનું(10 ગ્રામ)22 કેરેટ સોનું(10 ગ્રામ)
16 માર્ચ60,10059,900
15 માર્ચ59,60059,400
14 માર્ચ59,50059,300
13 માર્ચ58,50058,300
11 માર્ચ58,20058,000
10 માર્ચ57,50057,300
09 માર્ચ57,00057,800
07 માર્ચ57,60057,400
06 માર્ચ57,80057,600

અમદાવાદ ખાતે ચાંદીનો ભાવ

તારીખચાંદીનો ભાવ(પ્રતિ કિલો)
16 માર્ચ67,500
15 માર્ચ67,500
14 માર્ચ67,000
13 માર્ચ64,500
11 માર્ચ63,500
10 માર્ચ63,000
09 માર્ચ62,500
07 માર્ચ65,000
06 માર્ચ65,000

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો

ટેલિગ્રામ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો.

ફેસબુક પર ગુજરાતી જાગરણને ફોલો કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો..

Continue Reading
Download APP

ગુજરાત

Vadodara5 કલાક ago

Vadodara News: સરકારી હોસ્પિટલમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 2ની ધરપકડ

Vadodara News: ગાંધીના ગુજરાતમાં દારુબંધી છે અને સરકાર પણ દારુબંધીનો ચુસ્ત અમલ કરવામાં આવતો હોવાનો દાવો કરતી રહે છે. જો...

Surat6 કલાક ago

સુરતના સરથાણાથી અઢી વર્ષની બાળકીનું અપહરણ, 1 કલાકમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

સુરત.Surat Crime: સુરતના સરથાણા વિસ્તારમાંથી એક શ્રમજીવી પરિવારની બાળકી ઘર પાસે રમી રહી હતી. આ દરમ્યાન એક ઇસમ બાળકીનું અપહરણ...

Bharuch6 કલાક ago

Ankleshwar Crime: બન્ને પત્નીના મોત થતાં સગીર દીકરીને બનાવી હવસનો શિકાર, નરાધમ પિતાની ધરપકડ

અંકલેશ્વર:અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પિતા-પુત્રીના સબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બંને પત્નીના મોત બાદ 55 વર્ષીય હવસખોર...

યર એન્ડર 2022

Jagran Special3 મહિના ago

યર એન્ડર 2022: 5G, ડિજિટલ રૂપિયાની ભેટ, થોમસ કપની ખુશી, અગ્નિવીર યોજનાનો પ્રારંભ, અગ્નિ-5નું સફળ પરીક્ષણ

પ્રાઇમ ટીમ, નવી દિલ્હી.કોવિડ-19ના પડછાયા સાથે આવેલું વર્ષ 2022 ઘણી સિદ્ધિઓ માટે જાણીતું હશે. દુનિયાની વાત કરીએ તો તેની વસ્તી...

Business3 મહિના ago

Year Ender 2022: Hatchback, Sedan, MPV અને SUV સેગમેન્ટમાં આ કારોનો રહ્યો દબદબો, જુઓ કોણે મારી બાજી

અમદાવાદ. Auto Desk:આ વર્ષ 2022 વાહન નિર્માતા કંપનીઓ માટે શ્રેષ્ઠ રહ્યું છે. આ વર્ષે લોકોએ જોરદાર રીતે કારની ખરીદી કરી...

entertainment3 મહિના ago

Deepika Padukone Horoscope 2023: દીપિકા પાદુકોણનું 2023નું નવુ વર્ષ કેવું રહેશે, જાણો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ફળકથન

અક્ષત પંડ્યા, અમદાવાદ. Deepika Padukone Horoscope 2023: બોલીવૂડ જગતની ખ્યાતનામ અભિનેત્રી દીપિકા પાદુકોણ 2022માં સતત ચર્ચામાં રહી છે. મોટા પડદે...

લાઇફસ્ટાઇલ

Parenting47 મિનિટસ ago

Tips: પરીક્ષામાં ઓછા માર્કસ આવે તો બાળકો પર ગુસ્સે થયા વગર આ રીતે વધારો આત્મવિશ્વાસ, જીવનમાં ક્યારેય પાછા નહીં પડે

વર્તમાન સમયમાં શિક્ષણનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. આ સાથે જ હવે સ્કૂલોમાં એક્ઝામથી લઇને બીજા અનેક પ્રકારના પ્રોજેક્ટ્સ...

Parenting21 કલાક ago

Kids health: શું તમારા બાળકને વારંવાર થાય છે પેટમાં ઇન્ફેક્શન? તો આ રીતે રાખવું જોઈએ ધ્યાન

મોટાભાગે બાળકો અનહેલ્ધી ખાવાની જિદ કરતાં હોય છે અને આ જિદના કારણે જ તેમના પેટમાં ઈન્ફેક્શન થઈ શકે છે. બાળકોને...

Relationship20 કલાક ago

Relationship Goals: પતિ-પત્નીના સંબંધમાં મધુરતા લાવવા અપનાવો આ ટિપ્સ, ઈમોશનલ બોન્ડ થશે મજબૂત

કોઈપણ સંબંધને મજબૂત બનાવવા ઈમોશનલ બોન્ડ જરૂરી છે. સંબંધની શરૂઆતમાં તમામ કપલ એકબીજાની ફિલિંગનું પૂરું ધ્યાન રાખે છે પરંતુ જેમ...

બિઝનેસ

Business4 કલાક ago

Again Amazon In Action: એમેઝોન કરવા જઈ રહી છે તેના ઈતિહાસમાં બીજી સૌથી મોટી છટણી, એક ઝાટકે 9,000 કર્મચારીની જશે નોકરી

Again Amazon in Action: વર્તમાન સમયમાં અનેક દિગ્ગજ કંપનીઓ ખૂબ જ મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. તેને પગલે ગૂગલ,...

Business5 કલાક ago

Conference: ઈનોવેશન માટે સહયોગ આપો, ઓડિયન્સને અગ્રિમતા આપો; WAN-IFRAની DMI 2023 કોન્ફરન્સનો મહત્વનો સંદેશ

Conference: WAN-IFRAનું ડિજીટલ મીડિયા ઈન્ડિયા (DMI) સમ્મેલન તેના ફિઝીકલ સ્વરૂપમાં ફરી વખત આવી ગયું છે. આ કાર્યક્રમ 16 અને 17મી...

Business9 કલાક ago

Gold Silver Price: શેરબજારોમાં મંદી વચ્ચે બુલિયન માર્કેટમાં આકર્ષણ વધ્યું, સોનું 1,400 ઉછળી 60,000ને પાર, ચાંદી રૂપિયા 1,860 વધી

Gold Silver Price 20 March 2023: વિશ્વભરના શેરબજારોમાં ભારે વેચવાલી વચ્ચે સોનાના તેજીની આગેકૂચ જોવા મળી છે, રાજધાની દિલ્હીમાં સોનાના...

share icon