Upcoming IPO Next Week: આવતા અઠવાડિયે, શ્રીજી ગ્લોબલ એફએમસીજી, બિલિયન બ્રેન્સ ગેરેજ વેન્ચર્સ, ફિનબડ ફાઇનાન્શિયલ સર્વિસીસ, પાઈન લેબ્સ અને ક્યુરિસ લાઇફસાયન્સિસના IPO શેરબજારમાં ખુલશે. તેમની શરૂઆત અને બંધ થવાની તારીખો, પ્રાઇસ બેન્ડ્સ, GMP અને લોટ સાઇઝ અલગ અલગ હોય છે. રોકાણકારોએ રોકાણ કરતા પહેલા નાણાકીય સલાહકારની સલાહ લેવી જોઈએ.
જાણો આમાંથી કયા IPO માં સૌથી વધુ GMP છે
Shreeji Global FMCG IPO
- પબ્લિક ઈશ્યુ ક્યારે ખુલશે? - 4 નવેમ્બર
- ક્યારે બંધ થશે? - 7 નવેમ્બર
- પ્રાઇસ બેન્ડ - ₹120થી ₹25
- જીએમપી - ₹34
- લોટ સાઇઝ - 1,000 શેર
- કેટેગરી - એસએમઈ
Billionbrains Garage Ventures IPO
- પબ્લિક ઈશ્યુ ક્યારે ખુલશે? - 4 નવેમ્બર
- ક્યારે બંધ થશે? - 7 નવેમ્બર
- કિંમત બેન્ડ - ₹95-₹100
- GMP - ₹16.7
- લોટ સાઈઝ - 150 શેર
- કેટેગરી - મેઈનબોર્ડ
Finbud Financial Services IPO
- પબ્લિક ઈશ્યુ ક્યારે ખુલશે? - 6 નવેમ્બર
- ક્યારે બંધ થશે? - 10 નવેમ્બર
- કિંમત બેન્ડ - ₹140-₹142
- GMP : ₹0
- લોટ સાઈઝ - 1,000 શેર
- કેટેગરી: SME
Pine Labs IPO
- પબ્લિક ઈશ્યુ ક્યારે ખુલશે? - 7 નવેમ્બર
- ક્યારે બંધ થશે? - 11 નવેમ્બર
- કિંમત બેન્ડ - હજુ સુધી જાહેર કરેલ નથી
- GMP - ₹60
- લોટ સાઈઝ - 20 શેર
- કેટેગરી - મેઈનબોર્ડ
Curis Lifesciences IPO
- પબ્લિક ઈશ્યુ ક્યારે ખુલશે? - 7 નવેમ્બર
- ક્યારે બંધ થશે? - 11 નવેમ્બર
- કિંમત બેન્ડ - ₹120-28
- GMP - 0
- લોટ સાઈઝ - 1000 શેર
- કેટેગરી - SME
